________________
ભાષણબલી
*
*
*
*
*
રાજ્યસત્તાના પગ આગળ આપણા માથાનું બલિદાન દેવું પડે, ત્યારે તે પરાધીનતાનાં સર્વ કલંક સાથે ઉંચા મનેરાની મૂંગી મમવેદના ભળે અને આપણી દુર્દશાને પાર રહે નહિ. જે સંબંધ રાખવા માટે આપ-લેનો એક સાંકડે માગ ઉઘાડે હતું, તે માર્ગમાં પણ ભય આવીને ભૂતની પેઠે ઉભું રહેશેરાજા તરફને પ્રજાને એ ભય કંઈ રૂપાળે કહેવાય નહિ, અને પ્રજા તરફને રાજાને ભય છે તેથી પણું વધારે ખરાબ.
છાપખાનાની એ સર્વત્રતાનું ઢાંકણું ઊંચું કરી નાખે આપણી પરાધીનતાની બધી કંગાલિયત ઉઘાડી પડી જશે. આજકાલના કેઈ કે જબરદસ્ત અંગ્રેજ લેખક લખે કે જે સત્ય એ તે ઉઘાડું પડયેજ સારું. પણ આપણે પૂછીએ કે અંગ્રેજ વહીવટમાં એક કઠેર કઠણ પરાધીનતાની કંગાલિયત જ માત્ર સાચી વસ્તુ છે ! તેના ઉપર જીવનના લાવણ્યનું ઢાંકણું, સ્વાધીન હલનચલન, જે વિચિત્ર લીલા મનેહર શોભા આપે છે એ સૌ મિથ્યા? એ સૌ માયા ? બસે વર્ષના સંબંધ પછી આપણા માનવસંબંધમાં આટલું જ માત્ર બાકી ?
(૧૯૯૯)
ST
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com