SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ བབ་ཁབ་བར་བབ་ལ་ ७ - समाज -- મધાય જાણે છે કે, હાલમાં કાઈ દક્ષિણી બ્રાહ્મણને તેના ઉપરીએ લાત મારી, તેની ફરિયાદ ઉંચામાં ઉંચી કચેરી સુધી ગઈ, પણ છેવટે આ ફરિયાદને નજીવી ગણી ઉડાવી દેવામાં આવી. વાત એવી શરમ આવે એવી છે કે, માસિક પત્રમાં એ અધી ઉતારવી ઠીક લાગતી નથી. માર ખાઇને સામે માર મારવા ઠીક કે આંસુ પાડીને બેસી રહેવુ ઠીક કે ફરિયાદ કરવી ઠીક, એ બધી વાતાનું વિવેચન વર્તમાનપત્રામાં થઈ ગયું છે, એટલે આ વાત ફરી આપણે ચીશું નહિ, પણ એ બનાવને ધ્યાનમાં રાખીને એમાંથી મનન કરવા જેવા જે બધા પ્રશ્નો મનમાં ઉઠે છે, તે સબધે જ વિચાર કરવા ઠીક છે. ન્યાયાધીશ એ વાતને નજીવી માને છે, માટે જ જોઈએ છીએ કે એ નજીવી બની ગઈ છે અને તેથી તે એને અન્યાય કહેતા નથી. પણ એ બનાવ નજીવા મનાયાથી આપણે સમજી લઈએ છીએ કે, આપણા સમાજમાં અહુ ઝડપથી વિકાર થતા ચાલ્યા છે. અંગ્રેજ જેને પ્રેસ્ટીજ' એટલે તેમનું રાજસન્માનમાલે!–માને, તેને તે કિંમતી ગણે, કારણ કે એ પ્રેસ્ટીજનુ જોર ઘણી વાર લશ્કરનુ કામ કરે છે, જેમને કારભાર કરવાના છે તેમની પાસે પ્રેસ્ટીજ રહેવુ જોઇએ, એમ એ માને છે. ખેર નિગ્રહની શરૂઆતમાં ઘેાડાક ખેડુતને હાથે અંગ્રેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy