________________
ભારતધમ
રાજા અને પ્રજા વચ્ચેની વહીવટની સાંકળે રાજરાજ ખખડાવ્યા ન કરતાં એને મિત્રભાવના અંધનમાં બાંધી રાખી હાય તા આધીન પ્રજાના ભાર બહુ એશ થઈ જાય.
છાપખાનાની સ્વાધીનતા એ એક પ્રકારના ઢાંકણુ જેવી છે. એની નીચે આપણી અવસ્થાની એક હીનતાને ઢાંકી રાખી હતી. આપણી ઉપર રાજ્ય કરનારી જાતિની અનેક શક્તિ આપણી પાસે નથી, છતાં ચે એ સ્વાષીનતાથી આપણે એક રીતે તેમની પાસે જઈ શકતા. આપણે દુબળ જાતિની ભ્રષ્ટ બીક અને કપટ ભૂલી જઈ ખુલ્લે હદયે ઉંચે માથે ચેાખી વાત કહી નાખતાં શીખ્યા હતા.
જો કે ઉંચા કારભારમાં આપણા ભાગ ન હતા, તેપણુ નિર્ભયતાપૂર્વક સલાહ દઈ, સ્પષ્ટ વાગ્યે વિવેચન કરી, આ વિશાળ રાજકારભારના આપણે પણ ભાગીદાર છીએ, એમ માનતા. તેનાં બીજા ફળફળને વિચાર કરવાના તે વખત નથી, પણ તેથી આપણી આબરૂ તે વધી હતી. આપણે જાણતા કે સ્વદેશના આ મોટા કારભારમાં આપણે નકામા પડી રહ્યા નથી-એમાં આપણું પણ કર્તવ્ય છે, આપણી પશુ જોખમદારી છે. એ કારભાર ઉપર જ્યારે મુખ્યત્વે કરીને આપણાં સુખદુ:ખના, આપણાં શુભાશુભને આધાર છે, ત્યારે તેના સબંધે આપણે કશું' વિચારવાનુ નહિ, કશું' ખાલવાનું નહિ, ખ"ધનના કશે! જેમ નહિં. એથી તે આપણી દીનતા, આપણી હીનતાને કશે અવધિજ નહિ, વળી આપણે અંગ્રેજી નિશાળમાં ભણ્યા છીએ, અંગ્રેજી સાહિત્યમાંથી અંગ્રેજી કવીરાનાં દષ્ટાન્ત આપણા હૃદયમાં પેઠેલાં છે; સર્વ પ્રકારના વહીવટમાં આપણા ભલાને માટે આપણા હાથમાં અધિકાર રહે એમાં આપણે ગૌરવ માનીએ છીએ. આજે આપણા અભિપ્રાય બતાવવાના આપણા અધિ કાર ખુંચવી લેવાય, રાજકારભાર ઉપર ટીકા કરવાને આપણા નાના સરખા અધિકાર પણ કલમને એક ગેર ખુ'ચવી લેવાય અને ગમે તે છાનામાના મુનિવ્રત ધરીને એસી રહેવુ પડે કે કપટી અને મીઠાં વાયાથી પ્રખળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com