________________
ભાષણમ ધી
નીકળે
કબૂલ રાખે એમ નથી. મળતરા પેટમાંથી મહાર તે પેટમાં વધ્યા જાય, એવી અસ્વાભાવિક સ્થિતિમાં રાજા પ્રજાના સંબંધ કેવા અગડી જાય તેની કલ્પના પણ કરતાં આપણને બીક લાગે છે.
ઢ
<%@#!!
પણ ખરી ખરાખી તા આવા આંધળા વહેમમાં નથી. આપણે માટે બીજું એક એથી પણ ખરાબ છે. માનવચરિત્ર ઉપર પરાધીનતાનુ’ પરિણામ ખરામજ નીવડે, એ આપણને અંગ્રેજેજ શીખવાડયું છે. અસહ્ય આચરણ ને કપટભાવ એ પરાધીન જાતિનું આત્મરક્ષણુનુ સાધન અને છે અને તેથી જાતિના આત્મસંમાનને, તેના મનુષ્યત્વને નક્કી મારી નાખે છે. સ્વાધીનતાના પૂજારી અંગ્રેજે પેાતે પ્રજાને પરાધીન દશામાંથી કાઢી નીચતાનું' કલંક, ખન્યું ત્યાંસુધી, ધાવાના ઉપાય લીધા છે અને આપણને સ્વાધીનતાને માગે ચઢતાં શીખવ્યું છે. આપણે જિતાચલા, એ જિતેલા; આપણે દુખળા, એ સમળા, એ વાત આપણને પગલે પગલે યાદ દેવડાવતા નથી. એટલે સુધી પણ એ વાત ભુલાવી દેવડાવી છે કે, સ્વાધીનતા એ તે આપણા મનુષ્ય બંને સ્વાભાવિક અધિકાર એવુ' આપણે માનતા થયા છીએ. એકદમ જાગીને જોઈએ છીએ કે, દુળને તા કાય અધિકાર નહિ ! મનુષ્યમાત્રને મળી શકે એમ જે આપણે માનતા હતા, તે તા સમળે જ્યારે યા કરે ત્યારેજ દુખળાને મળે એવું દીઠું. આ સભામાં ઉભું થઈને આજે જે હુ એકલુ છુ તેથી કાંઈ આપણે ગવ કરવાના નથી. દોષ કરવા પહેલાં ને ન્યાય થવા પહેલાં જેલખાનામાં હું પેાતાને જ દેખી રહ્યો છું તેવી સ્થિતિમાં તે ગૈારવ શુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એક હિસાબે આ વાત સાચી છે. પણ એ સાચુ હાવા છતાં એને અનુભવ સદા થયા કરે, એ રાજા પ્રજા બંનેને માટે સારૂ નથી. ગમે એવી અવસ્થામાં પણ હૃદયના સંબધ જોડીને, માણસ અપમાન પામતે પામતે પણ પેાતાના મનુષ્યત્વનું રક્ષણ કરવાના પ્રયત્ન કર્યાં કરે.
www.umaragyanbhandar.com