________________
૧
જોગીએ કહ્યુઃ મહારાજા વિક્રમ! મને નથી ઓળખતા ? ભલે. સિદ્ધસેન દિવાકરનું નામ સાંભળ્યું છે ?
વિક્રમને આ સાંભળતાંજ બાર વર્ષ પહેલાંના ઈતિહાસ યાદ આવ્યેા. સિધ્ધસેનસુરિની ભીષ્મ પ્રતિજ્ઞા તેને સાંભરી. તેને લાગ્યું કે સિઘ્ધસેન સિવાય આવે! ચમત્કાર ક્રાણુ કરી શકે તેમ છે ? વિક્રમે ખૂમ ભાવથી તેમને નમસ્કાર કર્યાં. સર્વ સંધ સિધ્ધસેનસૂરિના પ્રગટ થવાથી ખૂબ આનંદિત થયા. દેશે દેશ આ સમાચાર પહેાંચી ગયા. શ્રી સથૈ ભેગા મળી સિદ્ધસેનસરિને ગચ્છમાં લીધા. વિક્રમ રાજાએ ગુરુના ઉપદેશથી જૈનધમ સ્વીકાર્યાં. સિદ્ધસેન સરિએ પાતાની ભીષ્મ પ્રતિજ્ઞા આ રીતે પૂર્ણ કરી.
: :
એક દિવસ દિવાકરસરિ વિક્રમના દરબારે પધાર્યાં. દ્વાર પાસે ઉભા રહી તેમણે દ્વારપાળને કહ્યું કે વિક્રમને નિવેદન કર કે કોઈ ભિક્ષુક ચાર શ્લોકા લઈ આવ્યે છે.
દ્વારપાળે રાજાને નિવેદન કરતાં રાજાએ કહ્યુ': જેના હાથમાં ચાર શ્લાક છે એવા ભિક્ષુકને દશ લાખ રોકડ આપે। અને ચૌદ લેખ કરી આપેા. પછી તેની ઇચ્છા હાય તા અંદર આવે, અગર જાય.
રાજાનું વચન સાંભળી દિવાકરસૂરિ દરબારમાં આવી આ પ્રમાણે મેલ્યાઃ હમેશાં તું સવ વસ્તુઓ આપે છે, એવી તારી સ્તુતિ વિદ્વાના મિથ્યા કરે છે. કારણ કે તે શત્રુને કદી પુંઠ આપી નથી અને પરસ્ત્રીને પેાતાનું હૃદય આપ્યું' નથી. આમ હાવાથી તારી સરસવ આપનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com