________________
૨૧
લમાં હાહાકાર વતી રહ્યો છે. કારણ તપાસતાં
માલુમ પડયું કે પેલા જોગીડાને ઉઠાડવા રાજસેવકા ચામુક્થી મારે છે તે જોગીને વાગવાને બદલે રાજમહેલમાં રાણીના અરડામાં વાગે છે. રાજા આ સાંભળી ગભરાયા. તેને લાગ્યું કે આ કોઇ મહાસમથ પુરૂષ હાવા જોઈએ. નહિ તે આવા ચમત્કાર થાય નહીં. વિક્રમ પાતાના પ્રધાના સહિત શિવાલય પાસે આવ્યા. પેલા અવધૂતને નમસ્કાર કરી તે કહેવા લાગ્યા કે હું મહારાજ ! આ સર્વસંકટહારી મહાદેવનાં પૂજન કરવાને બદલે આપ આવું ઉલટું કાર્ય કેમ કરેા છે ?
જોગીએ કહ્યું: ‘ રાજન્ ! જો હું શિવને નમસ્કાર કરીશ તા માણુ કાટરો, ’
આ સાંભળીને વિક્રમને વધારે કૌતક થયું. તેણે કહ્યું: ૮ પ્રભા ! ભલે. આપ નમસ્કાર તા કરેાજ. ’
રાજાના અત્યાગ્રહથી ઉભા થઈ હાથ જોડી જોગી શંકરની સ્તુતિ કરવા લાગ્યા. એક ગ્લાક ખેલતાંજ શંકરનું ખાણુ ફાડવું. ફાટતાંજ માટા ધડાકા થયા. તેમાંથી પ્રથમ ધુમાડા ઉત્પન્ન થયા. પછી અગ્નિની જ્વાળા નીકળી અને તેમાંથી ભગવાન પાર્શ્વનાથની દિવ્ય પ્રતિમા પ્રગટ થયું. આ ચમત્કાર જોઇ વિક્રમને ઘણું આશ્ચર્ય થયું. તે જોગી ઉપર પ્રસન્ન થયા. તેણે પૂછ્યુ... કે પ્રમે ! આ ચમત્કારથી તા આપ કાઈ જૈન મહાત્મા જણાઓ છે. પણ આપના વેશ જોગીના છે તો કૃપા કરી આપને પરિચય આપશો ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com