________________
તેમ નહેાતા. તેજ પળે ગુરુ સંઘની રજા લઈ નીકળી પડયા. ખેતનેતામાં જગલની ઝાડી પાછળ અદૃશ્ય થઈ ગયા.
ઃ૮ઃ
આજે માર બાર વર્ષનાં વ્હાણાં વાઈ ગયાં છે. સમયને જતાં શી વાર ? જબલમાં તપશ્ચર્યા કરવા નીકળી પડેલા સિદ્ધસેનસૂરિને આજે સવ કૈાઈ ભૂલી ગયું છે. તેમના અસ્તિત્વની આાજે કાઇને ખબર પણ નથી. તે શું ખાય છે, શું પીએ છે, શું કરે છે, તેની કોઈને માહીતી નથી. સવ લાકે પોતપોતાના કાર્ય માં મશગુલ છે.
હા
એક દિવસ સવારમાં ઉજ્જયિનિ નગરીમાં હાહાકાર થઇ રહ્યા છે. લેાકેાનાં ટાળટાળાં ક્ષિપ્રા નદીના સુંદર તટ ઉપર આવેલા મહાકાળેશ્વર મહાદેવના મંદિર તરફ જઈ રહ્યાં છે. હાંફળા કાંફળા રાજસેવકા દોડાદોડી કરી રહ્યા છે. મહાદેવના મંદિરના પુજારીએ તે આજે વા બની ગયા છે. ગામમાં આજે જ્યાં ત્યાં એકજ વાત ચાલી રહી છે. એક જટાધારી માવા મહાકાળેશ્વર મહાદેવના મંદિરમાં શીવિપડીકા ઉપર પેાતાના પગ મૂકી નિર્ભયતાથી અડંગા જમાવી પડયા છે. નથી તેને રાજાના ભય. નથી તેને મહાદેવના ભય. કોઈએ કહ્યું: 'એઈ જોગીડા ઉઠે. નહિ તે આ મહાદેવ કાપશે તે તેમણે જેમ કામદેવને બાળીને ભસ્મ કરી દીધે તેમ તને પણ ભસ્મ કરી નાંખશે.' પણ એ જોગીને ફાઈની પરવાહ નથી. તે કાઈનું સાંભળતા નથી. બેધડક તેણે મંદિરમાં અડ્ડો જમાવ્યા હતા.
આમ આખુ' ઉજ્જયિન ચગડાળે ચડયું છે. એટી વારમાં વિક્રમ રાજાને કોઈએ ખબર આપી કે રાજમહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com