________________
ત્યારે દુનિયાને એ જણાવવા હાથમાં એક જાંબુડા ની ડાળી શા માટે ન રાખવી ? અને દુનિયામાં કાઈ ન ભણે એટલું હું ભણ્યા, એથી પેટ ન ફાટે એવું જણાવવા એક કશમીવસ્ર પણ પેટ પર શા માટે ન બાંધી રાખવું ? અરે ! એમ જ જાહેર કરવા દે કે જેનુ ખેલ્યું હું સમજી નદ્ધિ તેના શિષ્ય થઇ જાઉં. પછી જોઉં તા ખરા કે કાર્ય માજાયા નીકળે છે !
આ વિચારા ચાલે છે એવામાં નાકર આવ્યા તે જણાવ્યું: મહારાજ ! મહારાણા સાહેબ કહેવરાવે છે કે પુરૈાહિતજીને જલ્દી માકલા. મારે અગત્યનું કામ છે. પુરાહિતજી ઝટપટ તૈયાર થયા ને રાજસભામાં ગયા. એમનું નામ હરિભદ્ર.
:R:
ખપારના સમય છે. પુરાહિત હરિભદ્ર એક મીયાનામાં એસી કરવા નીકળ્યા છે. આજીમાજી શિષ્યા બિરદાવળી આલે છે: સરસ્વતીકંઠાભરણુ ! વૈયાકરણપ્રવણ ! ન્યાયવિદ્યાવિચક્ષણ ! વાદિમતગજકેસરી ! વિપ્ર
જનનરકેસરી !
એવામાં કાંઈક કાલાહલ થયા. હરિભદ્ર મીયાનામાંથી એલ્યાઃ અરે ! આ કાલાહલ શેના છે! જુએ, જુઓ, માણસા નાસભાગ કરતા જણાય છે. અરે ! આ રમતાં છેકરાં નાસે છે! બિચારી પનીહારીઓનાં મહેડાં કુટે છે! છે શુ?
શિષ્યા કહે, ગુરુજી ! રાજાના હાથી ગાંડા થયા લાગે છે, અને આ તરફ ધસતા આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com