________________
બરાબર છે તમારું કહેવું. જુઓ એ દેખાયે. અરે જીવ બચાવે ! ચાલો કોઈ સલામત ઠેકાણે; નહિ તે એ ઝાડોને ઉખેડત અને મકાનને તોડતે આ તરફ જ ધ આવે છે. સહુ નાસભાગ કરવા મંડી પડ્યા. પુરહિત હરિભદ્ર પાસેના એક ભવ્ય મકાનમાં દેડીને પિસી ગયા. અંદર જઈને જુએ તે જૈન દહેરાસર ! હતારી ! હાથી મારે તેાયે જૈનમંદિરમાં ન જવું એવું મારા શાસ્ત્રનું વચન છે ને હું તે હાથી મારે તે પહેલાં અહીં પેસી ગયે. શું એ લેકના આ દેવ છે ને! એમનું માથું તે જુઓ! જાણે ગોળ લાડવા જેવું. આવા આવા વિચારે તે કરે છે, ત્યાં શિષ્યો આવી પહોંચ્યા. તેમણે કહ્યું: ગુરુવર્ય! હાથી ગયે. હાશ ઠીક થયું. બધા બચી ગયા. ચાલે હવે. એટલે પુરોહિત મંદિરથાંથી બહાર આવ્યા.
: ૩ : એક દિવસ રાજસભાનું કામ પૂરું થયું છે. પુરહિતજી ઘર ભણી આવે છે. રસ્તામાં એક મકાનમાંથી કાંઈક અભ્યાસ ચાલતો હોય એવું લાગ્યું. એ જેન ઉ. પાશ્રય હોવાથી જાણવાનું કુતૂહળ થયું. લાવ્ય, શું બેલાય છે તે સાંભળું, તેમના કાને એક લેક પડઃ
चक्कीदुगं हरिपणगं चक्कोण केसवो चक्की । केसव चक्की केसव दु चक्की केसव चक्की य ॥
આ બોલનાર યાકિની મહત્તા નામના એક સાધ્વીજી હતાં.
પુરેહિતજી હસીને બોલ્યાઃ વાહ! માતાજી વાહ! તમે તે ઘણે ચકચકાટ કર્યો હો. સાધ્વીજી જ્ઞાની ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com