SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરિભદ્રસૂરિ હિંદમાં એવા કોઇ માણસ વસે છે જેણે મેવાડનું નામ ન સાંભળ્યું હોય ? અને તેના પ્રખ્યાત ચિતાગઢના દેશને માટેના મોંઘા અલિદાનની વાતા ન સાંભળી હાય ? ચિતાડગઢમાં આજથી ખારસા વરસ પહેલાં એક કાહીનૂર હીરા થઈ ગયા છે, જે જૈન સાહિત્યના મુગટમાં જડાઈ અનેરા પ્રકાશ આપી રહ્યો છે. : ૧ : ભવ્ય મકાનના દિવાનખાનામાં એક જુવાન આંટા મારી રહ્યો છે. તેજસ્વી તેનું કપાળ છે. ભવ્ય તેનું મુખ છે. શરીરે નમણા, ને ર્ગે એ જરા ગોરા છે. કસમી ધેાતી પહેરી છે ને એક કસબી દુપટ્ટો આઢયા છે. ખભા પર જનાઈ છે. ઘડીએ ઘડીએ તે પેાતાની મૂછેાના આંકડા ચડાવે છે, તે મનમાં ખેલે છે: શું વાદવિવાદ મારી સાથે ? હું તે મારી આંખે જોતા નથી કે એવા કોઈ માજાયા દુનિયામાં હજી જન્મ્યા હોય. હમણાં હમણાં આ જૈન ને માદ્ધ લેાકેા ખડુંલઇ બેઠા છે પણ મારી આગળ તા કાઈ આવે! બચ્ચા ! આ વેદવેદાંતના પાર ગામી ને ચાદ વિદ્યાના જાણુ આગળ શી રીતે વાદિવવાદ થાય છે તે ખતાવી દઉં ! અને શું મારા ધર્મમાં પણ કોઇ મારી સામે ટકી શકે તેવા છે ! નહિજ, ખરેખર હું ભારતવર્ષ ના સાર્વ ભામ પંડિત છું. અરે ભારતવ ના નહિં પણ સમસ્ત જ યુદ્વીપના સા ભૌમ પડિત છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy