________________
દ
પુરણ કુંબેરની રચના કરી છે. શ્રી હેમ ચંદ્રાચાર્યે પણ કુમારપાળ પ્રતિખાધ તથા દ્વાશ્રય નામના મહા કાવ્ય લખ્યાં છે. તેમના શિષ્ય શમય કે સધવાયુર્ય મહાકાવ્ય તથા નવિલાસ મહાકાવ્ય રચ્યાં છે. એ સિવાય ખીજા પણ ઘણાં કાન્યા છે. ખંડ કાવ્ય, તેત્ર અને સ્તુતિના તે પારજ
નથી.
તેરમા વિદ્યાર્થી—આપણામાં નાટકે કેટલાંક છે ? શિક્ષક--ઘણાં. તેમાંનાં ઘેાડાનાં નામ તમને જણાવું. રવિલાસ, નિ યભીમ ન્યાયોગ કર્યાં હેમચ‘દ્રાચાર્યના પ્રખ્યાત શિષ્ય રામચંદ્ર) હંસીરમદમન ( કર્યાં જયસિંહૈં) ૨ ભા મંજરી (કર્જા જયચંદ્ર સૂરિ) માહ પરાજ્ય ( કર્તા-યશઃપાલ ) મુદ્રિત કુમુદચંદ્ર વગેરે.
ચૌદમા વિદ્યાર્થી—અને આપણામાં કથા કેટલી છે?
શિક્ષક—અસુમાર. સંસ્કૃત, પ્રાકૃત મૈં ગૂજરાતી ત્રણે ભાષા જૈન કથીનથી ભરપુર છે. એમાં હુમચદ્રાચાર્ય નું ત્રિસંહિશલાકાપુરુષ
ચરિત્ર તથા પરિશિષ્ટ પં, પાદલિપ્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com