________________
G
ચાય ની તરગલાલા, રિકસરની સમા ઇચ્ચ રહા, ધનપાલ કનૂિની તિલક મજરી, સિદ્ધતિ ગુણિની ઉપસિતિભવપ્રપંચા કથા વગેરે મુખ્ય છે. પૃચતંત્રનાં આપણા આચાર્ય ના હાથે અનેક સંસ્કરણ થયાં છે. સિ'હાસન બત્રીસી, વૈતાલ પચીસી, જીસસતિ વગેરે વગેરેનાં પણ ઘણાં સંસ્કરણે થયાં છે. એ ઉપરાંત રાસ અને જીવન ચરિત્રા ઘણાંજ છે. એકલા ગુજરાતી ભાષામાંજ સાતસા ઉપરાંત રાસ છે અને પ્રાધની રચનામાં પશુ જેના આગળ પડતા છે. શ્રી મેરુનુંગાચારેક પ્રશ્ન ધ ચિંતામણિની રચના કરી છે. શ્રી રાજશેખરે ચતુર્વિતિ પ્રખંધ રચ્યા છે. પ્રદ્યુમ્નસૂરિએ પ્રભાવક ચરિત લખ્યું છે. રામચંદ્રે સેા પ્રમા લખ્યા છે. આમ જૈનાના સાહિત્ય ગ્રંથ પણ ઘણાંજ છે.
પંદરમાં વિદ્યાર્થીઆપણામાં કળા ને વિજ્ઞાન ઉપર પુસ્તકા છે?
શિક્ષક હતા. શિલ્પશાષ્ટ્ર, સ્ંગીત, ધનુવિદ્યા, અશ્વપરીક્ષા, ગજ પરીક્ષા, રત્ન પરીક્ષા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com