________________
૧૫
સ્રમાં મહત્વના: ગ્રંથા રચ્યા છે. ધન જય વિએ ધન જય નામમાળા બનાવી છે. શ્રી હે કીર્તિજીએ શારદીય નામમાલા રચી છે. બીજાઓએ પણુ ઘણું કર્યું છે. મારા વિદ્યાર્થી—આપણા મહાકાળ્યા ને તેનાં કર્તાનાં નામ જણાવશે ?
શિક્ષક—ઘણી ખુશીથી. અભયદેવસૂરિએ જયંત વિજય મહાકાવ્ય લખ્યું છે. અમરચંદ્ર સૂરિએ પદ્માન દાભ્યુદય મહાકાવ્ય તથા માળભારત મહાકાવ્ય રચ્યાં છે. ઉદય પ્રભુ સૂરિએ ધર્માભ્યુદય મહાકાવ્ય રચ્યું છે. કવિ ચક્રવર્તી જયશેખર સૂરિએ જન નષધીયકાવ્ય લખ્યું છે. દેવપ્રશ્નસૂરિએ મહુધારીએ પાંડવચત્રિ મહાકાવ્ય મનાવ્યું છે. ધનજય મહા કવિએ રાધવ પાંડવીય મહાકાવ્ય ( દ્વિસ ધાન મહા કાવ્ય) રચ્યુ* છે. નચચ દ્રસૂરિએ હમ્મીર મહાકાવ્ય તથા પદ્મચંદ્રજીએ ધન્નાલ્યુદય મહાકાવ્ય લખ્યું છે. વળી પદ્મસુંદર ગણિએ રાયમલ્રાભ્યુદય મહાકાવ્ય તથા પાર્શ્વનાથ કાવ્ય રચ્યાં છે, તથા માણિકય ચંદ્રસૂરિએ પાર્શ્વ નાથ ચરિત્ર તથા નલાયન
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com