________________
વર્ષ સુધી એકલા હાથે જૈને એજ પ્રભુ – ભગવ્યું છે. કાવ્યની સંખ્યાને સુમાર નથી. અનેક કા ઉપરાંત દ્વિસંધાનકાવ્ય, ત્રિસંધાનકાવ્ય, અને છેક સપ્તસંધાનકાવ્ય એટલે જેના એક કલાકમાંથી સાત સંબંધવાળા અર્થ નીકળે ને સાતના જુદા જુદા જીવન સમજાય તેવી પણ રહ્યાં છે.શ્રી હેમચંદ્રાચાર્યે છંદ શાસ્ત્ર તથા અલંકાર પર સ્વતંત્ર ગ્રંથ રચ્યા છે. શ્રી વાભટે પણ કાવ્યાલંકાર નામે અલંકારશાસ્ત્ર રચ્યું છે. અમરચંદ્ર સૂરિએ કવિશિક્ષાવૃત્તિ,કવિ કલ્પલતા,
દેદ રત્નાવલિ, કલાકલાપ વગેરે ગ્રંથ રચ્યા છે. નામ સાધુએ પ્રખ્યાત કાવ્યાલંકાર પર ટીપન રચ્યું છે. નરેન્દ્ર પ્રભ સૂરિએ અલકાર મહેદધિ બનાવ્યો છે. માણિકય ચંદ્ર સૂરિએ કાવ્ય પ્રકાશ સંકેત બનાવ્યો છે. અને કેશની રચનામાં શ્રી હેમચંદ્રાચાર્યો હદ કરી છે. અભિધાન ચિંતામણિ, અનેકાર્થ કેષ, દેશીય નામમાલા, નામમાલા શેષ, શબ્દાનુશાસન એ બધા એમણે એકલાએજ રચ્યા છે ઉપરાંત સટીક ધાતુ પાઠ, સટીક ધાતુ પારાયણ, ધાતુમાળા, લિંગાનુશાસન વગેરે સંસ્કૃત ભાષા શા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com