________________
એ સિવાય બાકીના ભદ્રબાહુસ્વામીએ રચ્યા છે. મહાનિશીથ મુળ સુધર્મા સ્વામીએ રચેલું પણ તેને ઉદ્ધાર શ્રીહરિભદ્ર સૂરિએ કર્યા છે. નંદિસત્ર દેવવાચકગણિએ રચ્યું છે, દશવૈકાલિક સૂત્ર શય્યભવસૂરિએ રચ્યું છે. પિંડનિર્યુકિત ભદ્રબાહુ
સ્વામી એ બનાવી છે. પાંચમે વિદ્યાર્થી–આ સૂત્રે મૂળ જેવાં રચ્યાં હશે
તેવાંજ આજ સુધી ચાલ્યાં આવે છે કે
એમાં કોઈ ફેરફાર થયે છે? શિક્ષક–પહેલાંના સમયમાં આજની જેમ પુસ્તકે
લખાયાં ન હતાં એ વખતે બધાં સૂત્ર ગુરુ આગળથી પાઠ લઈને શીખતાં ને સ્મરણશકિતથી યાદ રાખતાં એક વખત બાર વર્ષને ભેટે દુકાળ પડયો ને સાધુઓ સ્વાધ્યાય વીસરી ગયા. આથી પાટલીપુત્રમાં શ્રી ભદ્રબાહુ સ્વામીના વખતમાં શ્રમણ સંઘ એકઠા થયે ને જેને જે જે અંગાદિ યાદ હતું તે બધું એકઠું કરી લીધું. ત્યાર પછી લગભગ પાંચસો વર્ષે એક મોટા દુકલને અંતે આર્ય કંદિલાચાર્યું સૂત્રને અનુગ(વ્યાખ્યા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com