SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ (૭). સૂય પ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલિકા (૯) કપાવત'સિકા (૧૦) પુષ્પિકા (૧૧) પુષ્પ ચૂલિકા (૧૨) વૃષ્ણુિ દશા. *. -દૃશ યનાઃ (૧)ચતુઃશરણુ (૨) સંસ્તાર (૩) આતુર પ્રત્યાખ્યાન (૪) ભક્તપરિણા (૫) તંદુલ વૈયાલિય (૬) ચદ્રાવેધ્યક(૭)દેવેન્દ્રસ્તવ (૮) ગણિ વિદ્યા (૯) મહા પ્રત્યાખ્યાન (૧૦) વીરસ્તવ. છે છેઃસૂત્ર : (૧) નિશીથ (ર) મહા નિશીથ (૩) વ્યવહાર (૪) દશાશ્ર્વત સ્કંધ (૫) બૃહત્• કલ્પ (૬) જીતકલ્પ. એ સૂત્ર : (૧) નંદી સૂત્ર (૨) અનુયાગદ્વાર, ચાર મૂળસૂત્ર : (૧) આવશ્યક–આઘનિયુકિત (૨) દશ વૈકાલિક (૩) પિ ́ડનિયુકિત (૪) ઉત્ત શધ્યાયન ચેાથેા વિદ્યાર્થીશુ. આ બધા આગમા સુધર્માંસ્વામીએ રચેલાં છે ? શિક્ષક-ના. તેમાંના કેટલાક બીજા પણ રચેલાં છે. ચાથું ઉપાંગ પ્રજ્ઞાપના શ્યામાચાર્યે રચેલું છે. ચતુઃશમણુસૂત્ર વીરભદ્રગણિએ રચેલું છે. ખીજા પંચના રચનારના નામ હજી સુધી જણાયા નથી. છેઃ સૂત્રોમાંના પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy