________________
અભ્યાસ કરીએ છીએ પણ જૈન સાહિત્ય વિષે કાંઈ જાણતા નથી તેા એના વિષે કાંઈક કહેા. શિક્ષક કહે, વાહ ધરણેન્દ્ર ! વિષય તે બહુ સરસ શેાધી કાઢચા. મને એ વિષે જે કાંઈ માહિતી છે તેને ખ્યાલ તમને આપીશ. પણ આવિષય પર હું એમને એમ એલી જાઉં એના કરતાં તમે પ્રશ્ન પૂછે ને હું જવા. આપું તા બહુ ઠીક પડશે. હવે તમે અનુક્રમે પ્રશ્ન પૂછે,
:
પડેલા વિદ્યાર્થીએ ઉભા થઇ પ્રશ્ન પૂછ્યા ગુરુજી ! આપણા સાહિત્યમાં કેટલાં પુસ્તકા હશે ? શિક્ષક—એની ગણત્રી થઇ શકે તેમ નથી. પ્રભુ
મહાવીરના સમયથી આજ સુધીમાં અનેક પુરુષા થઈ ગયા છે. તેમણે જુદા જુદા વિષયેા પર સખ્યાબંધ પુસ્તક રચ્યાં છે. દાખલા તરીકે ઉમાસ્વાતિ વાચક નામના એક આચાર્ય ૫૦૦ ગ્રંથ રચ્યા છે. રિ ભદ્રસૂરિએ એકલાએ ૧૪૪૪ ગ્રંથાની રચના કરી છે. શ્રી હેમચંદ્રાચાયે !! ક્રોડ શ્લોક જેટલું સાહિત્ય લખ્યું છે અને શ્રીમદ્ યજ્ઞેશવિજયજીએ ૧૦૮ મહાન ગ્રંથા લખ્યા છે. આવા આવા અનેક જ્ઞાની મહાત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com