________________
જૈન સાહિત્યની ડાચરી
નીના નામ છે. માન સાદું છતાં સુઘડ છે. તેની આસપાસ મોટું ચોગાન છે. તેમાં સ્થળે સ્થળે વૃક્ષ ઉગેલું છે. વીર પ્રભુનાં નાનાં નાનાં બાળકે તેમાં અહીં તહીં બેઠેલાં દેખાય છે. કાઈ વાંચવામાં તટ્વીન થયા છે તે કોઇ વાત કરવામાં. કાઇ અરસપરસ તૈયાર કરેલા પાઠે આવે છે, તા કાઈ ધીરૂં ધીરૂં ગાય છે, એવામાં ઘ’૮ વાગ્યા એટલે બધાં માળકા એક વૃક્ષ નીચે એકઠાં થઈ ગયાં. થડી વારમાં એક યુવાન શિક્ષક ત્યાં આવી પહેાં
ચ્યા. તેમના પાક સાદા હતા, પણ માઢા પર ભવ્યતા હતી. જાણે માળકને જોઈ તેમને પ્રેમના ઉમળકા આવતા ય એમ જણાતું હતું.
તે આવી પહેાંચતાં ભાળાએ ઉભા થઈ પ્રણામ કર્યાં. તેમણે એઠક લીધી એટલે બધાએ બેઠક લીધી. પછી બધાએ એક જિનસ્તવન ગાયું. તે પૂરું થતાં સઘળે શતિ છવાઈ અઇ. શિક્ષકે પ્રશ્નના કર્યો. મિત્રે ! આજે કયા વિષય પર વાત કરીશું ? બધા વિચારમાં પડયા ત્યારે ધરણેન્દ્ર નામના એક વિદ્યા આગા : ગુરુજી ! અને ઠ્ઠી શ્રેણીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com