________________
થઇ ગયા એ પુસ્તકની સંખ્યા
કરવી મુશ્કેલ છે, બે વિદ્યાર્થી જેમ હિંદુઓમાં રીના મુખ્ય
મનાય છે, સુસલયામાં કુરાને શરીફ મુખ્ય મનાય છે. વિચામાં બાઈબલ મુખ્ય મનાય છે એમ આપણા ધર્મમાં
મુખ્ય ગ્રંથ કયા મનાય છે. શિક્ષક–આગમે. આગમ એ આપણું પરમ પવિત્ર
ને સહુથી પ્રમાણભૂત સાહિત્ય છે. એને સૂત્ર, શાસ્ત્ર, સિદ્ધાંત કેનિથ પ્રવચન એવા નામે પણ ઓળખવામાં આવે છે. એની સંખ્યા પહેલા ૮૪ ની હતી,
હાલ ૪પ ની છે. ત્રીને વિદ્યાથી–એ વિષે જરા વધારે સમજાવવા
કૃપા કરે. શિક્ષક–તીર્થકર ભગવાન બહુ સાદી ને સચોટ ભા
ષામાં ઉપદેશ આપે છે. એમનું દરેક વાક્ય અગાધ જ્ઞાનથી ભરેલું હોય છે. એમના મુખ્ય શિષ્યો આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે ને બીજા તેને મુખ્ય પાક કરી લે છે. પ્રભુ મહાવીર, પણ એજ રીતે ઉપદેશ આપે તેમના સાધ જ્ઞાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com