________________
૧૬
અનેક ખુનખાર યુદ્ધેા થયાં. તેમાં નેની કતલ કરવામાં આવી. તેમ જ જિનમદિરા તાડી પાડી તેના શવમ દિશ અનાવી દેવામાં આવ્યાં. ગંજીકાટ, સીકાકાલ, ચ'જી, ચંજાપુર, તથા ખાલમાં ભવ્ય જિનમદિરા હતા ને ત્યાં સેાના તથા રત્નની પણ પુષ્કળ પ્રતિમા હતી. કાંચીના ત્રણ ભાગ છે વિષ્ણુ કાંચી, શિવકાંચી ને જિન કાંચી. તેમાં જિન કાંચીમાં સુંદર પ્રાસાદો છે. મદ્રાસ તથા બેઝવાડામાં આજે જૈન મંદિર પેાતાની ધ્વજા ફરકાવી રહ્યા છે.
આંધ્ર
આંધ્રમાં પણ ઘણા જૈન તીર્થાંના અવશેષ જણાય છે. એ દૃષ્ટિએ ફરનાર પ્રવાસી ઘણું એકઠું કરી શકે તેમ છે. મલસારીમાં જિનમંદિર છે. હાર્પેટથી છ માઈલ દૂર આવેલ ક્રિષ્ણુધા નગરી પ્રાચીન સમયમાં શાંતિનાથ ભગ× વાનનું તીથ હતું. હાલ વિચ્છેદ છે.
હૈસુર રાય
જેવું ઉત્તરમાં ગૂજરાત એ જૈનનું મથક છે, તેવુંજ દક્ષિણમાં છૈસુર રાજ્ય એ જૈનાનુ` મથક છે. આજે પણ ત્યાં અનેક જૈન સરદારા, પંડિતા, ને કળાકારો વસે છે. શ્રમણખેલગુલ નામનું ખુખ પ્રાચીન તીર્થ આજ રાજ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com