________________
૧૫
બેલગામના કિલ્લામાં કમલબતી નામનું જિનાલય છે. તથા ગામમાં પણ બે સુંદર જૈન મંદિરે છે. સાંદની, હલસી તથા કલોલે નામના ગામમાં પણ અનેક જિનમંદિર છે. બીજા પણ ઘણું ગામમાં જિન મંદિરનાં અવશેષો છે.
મલબાર,
મલબાર કિનારાના માંગર બંદરમાં જિનાલય છે. અહીંથી ૧૧ માઈલ દૂર મુળબદ્દી નામે ગામમાં ૧૮ મંદિરે તથા ધર્મશાળા છે. મોટા મંદિરમાં રત્નની ચાવીશ અલૌકિક પ્રતિમાજી છે. અહીંથી દશ માઈલ દૂર આવેલ કારકલમાં ૧૪ દહેરાસરે છે. તથા ગેમ, સ્વામીની એક પ્રચંડ મૂર્તિ છે. માંગલેરથી ૧૪ માઈલ દૂર આવેલ હુસઅગડીમાં ૩ દહેરાસરે છે. કાલીકટ (કાલિકેટ)ને કેચીન બંદરમાં પણ જૈન દહેરાસરે છે. આ જીલ્લામાં બીજા પણ ઘણા સ્થળે જૈન તીર્થો છે.
મદ્રાસ ઈલા.
એક વખત મદ્રાસ ઇલાકામાં જૈનેની પુર જાહજલાલી હતી. પણ વખત જતાં શૈવધર્મનું જોર વધ્યું ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com