________________
૧૦
મુંબઇ
મુંબઇ એ હિન્દની અલબેલી નગરી ને મહાન વેપારી અંદર છે. ત્યાં નાનાં મોટાં મળી ૨૦ મંદિશ ને અનેક ધાર્મિક સંસ્થા છે. અહીંનાં પરાઓમાં પણ જૈન મંદિશ છે જેની યાત્રા કરવી ઘટે છે, પ્રાચીન સમયમાં કેરાયેલી હિંદુ ખૌદ્ધને જનની ઘણી ગુફાએ આ શહેરની આસપાસ આવેલી છે. એરીવલી, કન્હેરી, જોગેશ્વરી વગેરે.
ખાનદેશ
એક વખત આખા હિન્દુસ્તાનમાં જૈનધમ ના વિજય ડંકા વાગી રહ્યો હતેા. તેમાંથી ખાનદેશ પણ મુક્ત ન હતું. તેમાંનાં ઘણાં સ્થળે એનાં પ્રાચીન અવશેષ આજે પણ સાચવી રહ્યાં છે. પ્રાચીન સમયની અરૂણાવતીને આજના એરડાલમાં એક વખત ખાવન જિનાલયેા હતાં. તે પૈક એક મદિર આજે હૈયાત . પીત્તળખારામાં એક જન મદિર છે, નિઝામપુરમાં પાર્શ્વનાથનુ' પ્રાચીન મંદિર છે. ભામરેમાં જૈન ગુફાઓ ઘણી છે. આ ઉપરાંત વર્તમાન કાળમાં બંધાયેલ મદિરા જળગામ, અમલતેર, ધુળીઆ, શીરપુર, નેત્ર, મહાદુરપુર, શીરસાલા, પાંચારા, નદરખાર, ચેવલા વગેરે સ્થળેાશાલી રહ્યાં છે.
મહારાષ્ટ્ર
એક વખત એવા હતા કે જ્યારે મહારાષ્ટ્રનાં ગામડે ગામડે જિનમાંદરાના ઘ'ટ સ'ભળાતા ને તેના પહાડે પહાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com