________________
.
નામથી ઓળખાય છે. પહેલાં માહણુકુંડ ગામના નામથી એ પ્રખ્યાત હતું. આની પાસેજ નાલંદાના ભવ્ય ખેાદકામ છે. રાજગૃહી જે અહીંથી ૪ ગાઉ દૂર છે તેના એક પરા તરીકે નાલંદા ગણાતું હતું. પ્રભુ મહાવીરે અહીં ઘણા ચામાસાં કર્યાં. હતાં. રાજગૃહી નગરી તે અનેક ઈતિહાસપ્રસિદ્ધ વ્યકિતથી પ્રસિદ્ધ છે. શ્રેણિક, અભયકુમાર, રાણી ચેહ્વણા, કૂણિક, મેઘકુમાર, શાલિભદ્ર રાહણીયા ચાર વગેરે આજ સ્થળના હતા. રાજગૃહીનાં મંદિર ને તે ઉપરાંત શાલીભદ્રની કુઇ, શ્રેણિકના સાવન ભ’ડાર, રાહણીયા ચારની ગુફા વગેરે જોવા લાયક છે. પાંચ ગાઉ દૂર આવેલુ' ખડગામ એ ગણધર શ્રી ગૌતમ સ્વામીનું જન્મસ્થળ છે. પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ અહીંથી ઘેાડા ગાઉના અતરે જ આવેલી છે. મનેાહેર કમળાથી ભરેલા એક સરાવરની વચ્ચે પ્રભુના નિર્વાણસ્થળે મ ંદિર બાંધેલું છે. એનાં દન એ જીઈંગીના ખરેખરા હ્રાવા છે. લખીસરાય જકશનથી ૧૨ ગાઉ દૂર કાકી નગરી આવેલી છે જે સુવિધિનાથ ભગવાનની જન્મભૂમિ છે. ત્યાંથી ૧૮ ગા દૂર લવાડ નામે ગામ આવેલું છે જે જુના વખતનું ક્ષત્રિયકુંડ ગામ છે. પ્રભુ મહાવીરની જન્મભૂમિ ઢાવાથી એ મહાન તીથ છે. લછવાડ ગામ પાસેના રમણીય પહાડ પર પણ મહાવીર સ્વામીનું મંદિર છે.
પટણા એ જુના વખતનું પાટલી પુત્ર છે. અનેક મહાન રાજાએ અહીં થઈ ગયા છે. સ્થલિભદ્ર જેવા દુષ્કર બ્રહ્મચર્ય પાળનાર મહાપુરુષાનું સ્મરણ કરાવતી એક છત્રી અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com