________________
૨ અભિગ્રહધારી પ્રભુ મહાવીરને ચંદનબાળાએ પારણું અહીંજ કરાવ્યું હતું. ઈતિહાસપ્રસિદ્ધ ઉડ્ડયન વત્સરાજ ને અવતિપતિ ચડપ્રવેતનની રસભરી વાતા અહી આવતાંજ તાજી થાય છે. પણ આજે અહી એકે જૈન મંદિર નથી. કેવળ ક્ષેત્રની ક્રૂસના જ છે.
અહીંથી આગળ વધતાં અલ્હામાદ ( પ્રયાગ ) આવે છે. આજે એ તીથ વિચ્છેદ્ય છે. કેવળ ભૂમિની જ ક્રસના છે.
અહીંથી આગળ વધતાં સેાહાવલ સ્ટેશનથી ૧ ગાઉ દૂર ધર્મ નાથજીની જન્મભૂમિ રત્નપુરી આવેલુ છે. ત્યાં આવેલાં એ મંદિરાનાં દર્શન કરતાં કૃતાથ થવાય છે. અહીં એક વિશાળ ધમ શાળા બાંધેલી છે. અહીંથી રેલ્વે માર્ગે આગળ વધતાં જૈનમાદ સ્ટેશન આવે છે, જેની પાસેજ અાઘ્યાતી છે. કૈાશલા, વિનિતા, સાકેતપુર એવા નામેાથી એ નગરી પ્રચલિત છે. શ્રી ઋષભદેવ, અજીતનાથ, તથા રામચંદ્રજી, સત્યવાદી હરિશ્ચંદ્ર વગેરે મહાપુરુષોની જન્મભૂમિ હેાવાથી, એ અત્યંત પવિત્ર તીર્થ ગણાય છે. પહેલાં જૈનેાની ઘણી વસ્તી હતી. આજે નામ નિશાન પણ નથી. એક મંદિર ફક્ત જૈનનું સ્મરણુ સાચવી રહ્યું છે જેમાં આ ભૂમિમાં થએલાં ૧૯ કલ્યાણકા બતાવેલ છે. ધર્મ શાળા હેાવાથી ચાત્રાળુને બધી સગવડ મળે તેમ છે. અહીથી બલરામપુર આવતાં છ ગાઉના અંતરે સાવી નગરીનાં દર્શન થાય છે. પ્રભુ સંભવનાથની એ જન્મભૂમિ છે. આજનું નામ ખેટમેટકા કિલ્લા છે. ઉજ્જડ વેરાન જેવી હાલતમાં તે નજરે પડે છે. મંદિર મૂર્તિવિહીન છે. અનેક ઐતિહાસિક બનાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com