________________
કેશરીયાજી (ધુળેવગામ ) આ પ્રદેશનું સૌથી મોટું તીર્થ કેશરીયાજી છે. કેશરીયા દાદાના નામથી ઓળખાતું આ તીર્થ જૈન તથા જૈનેતર સર્વેને એક સરખું પ્યારું છે. એના ચમત્કારવાળી અનેક વાર્તા સંભળાય છે. આ પ્રતિમાજી ઉજજ્યનમાંથી વાગડ આવેલાં ને વાગડમાંથી ધુળેવ ગામમાં આવ્યાં. કયારે આવ્યા તે નકકી થયું નથી. ઉદેપુર અહિંથી ૨૮ માઇલ દૂર છે, ઈડર ૬૦ માઈલ દૂર છે.
ચિતેડગઢ શૃંગારચવરી, શતવીશ દેવરી વગેરે જિનમંદિરથી તથા જ્યસ્તંભથી પ્રખ્યાત ચિતેડગઢ જેવો એ ખરેખર જિંદગીને અનુપમ હાવે છે. એ ભૂમિજ બળવાન છે. આ સ્થળમાં અનેક ઐતિહાસિક સ્થાને જળવાયેલાં છે. જૈન સાહિત્યમાં કેહીનુર સમા જળહળતા શ્રી હરિભદ્રસૂરિ અહીં જ થયા હતા. અને તેમને ઉપાશ્રય ને ગુપ્ત ભંડાર પણ અહીં જ છે. શ્રસિદ્ધસેન દિવાકરે સૈનિક વિદ્યા અહીં જ સિદ્ધ કરી હતી.
કરેડાજી. ચિતોડગઢથી ઉદેપુર જતાં કરેડા સ્ટેશન આવે છે તેનાથી એક ગાઉ દૂર આ પ્રાચીન તીર્થ આવેલું છે. એનાં મંદિર-ખાસ કરીને સભા મંડપ તથા રંગ મંડપ ખુબ સુંદર છે.
દયાલશાહનું મંદિર લગભગ એક કરોડ રૂપીઆના ખર્ચે તૈયાર થએલ આ મંદિર શ્રી નાથજીથી ૨૪ માઈલ દૂર એક પહાડ પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com