________________
આવેલું છે. મહારાજા રાજસિંહના મંત્રી દયાલશાહે આ મંદિર બંધાવી અમર નામ કર્યું છે. એની પાસે જ મહારાણાએ સમુદ્રની પાળ બંધાવી છે જેમાં એમણે પણ એક કરોડ રૂપીયા ખરચ્યા છે.
દેલવાડા પ્રાચીન સમયનું સમૃદ્ધ દેવકુળપાટક નગર આજનું દેલવાડા છે. એના અનેક સુશોભિત જૈન મંદિરે પૈકી લગભગ અકેક કરોડ રૂપીઆના ખર્ચે તૈયાર થયેલા ચાર મદિરે આજે ઉભાં છે. એનાં દર્શન કરનારે ઉદેપુરથી પગે ચાલતાં ૧૦ માઈલ કે ખેમલી સ્ટેશનથી ત્રણ માઈલ જવું જોઈએ.
અદબદજી કુદરતને કે કાયદો છે! જ્યાં એક વખત સાડા ત્રણસે ઝાલર એકી સાથે વાગતી તે સ્થળ આજે ભયંકર જંગલમાં પલટાઈ ગયું છે. એ જંગલમાં પ્રાયઃ ખંડેરની હાલત પામેલાં જિનમંદિરમાં પણ કેટલાક બાવન જિનાલયો તે અડગ ઉભાં છે. એમની નકશી બહુ ઉત્તમ પ્રકારની છે. એ બધાં દહેરાસરમાં કેવળ એક મંદિરમાં જ એક સાત ફૂટ ઉંચી મૂર્તિ છે જે અદબદછના નામથી ઓળખાય છે. ૧૬ મા તીર્થંકર શાંતિનાથ ભગવાનની એ મૂર્તિ છે.
ઉદેપુર અને બીજા સ્થળે મેવાડની રાજધાની ઉદેપુર જેમ અનેક રાજમહેલે ને ભવ્યપ્રાસાદથી સુશોભિત છે તેમ જિનાલથી પણ સુશોભિત છે. આ સિવાય સમીના ખેડા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com