________________
૧૯
-ભંડાર બધા ભડારાના મુગટ સમાન ગણાય છે. આ શહેર ની પાસે આવેલ લેાદરવાજીનું તીથ દરવર્ષે રતીથી દટાતું જાણે કુદરતના કાયદા સમજાવતું હોય તેમ ખડું છે. જોધપુર લુણીનાં મંદિર પણ જોવાલાયક છે. જોધપુરથી ૧૬ ગાઉ દૂર આવેલ આશિયા નગરી પ્રાચીન સમયની ઉપકેશપુરી છે. પ્રભાવક શ્રી રત્નપ્રભસૂરિએ પેાતાના ઉપદેશથી ૩ લાખ ૮૪ ર્હાર નગરજનાને અહીંજ જૈના મનાવ્યા હતા ને એશવાલાની સ્થાપના કરી હતી. અહીના મદિરા સુંદર છે મેડતા શહેરની પાસે ક્લેષિ પાર્શ્વનાથનું પ્રાચીન તી છે. જેના મદિરા અનેક રીતે ધ્યાન દઈને દર્શન કરવા જેવાં છે. ખીકાનેર, જયપુર, આમેર, સાંગાનેર ને અજમેરના મંદિશ પણ કળાનાં નમુના છે.
ઝાલેાર પાસેના સેાવનગઢ-સુવર્ણગિરિ એક વખત મુખ જાહેાજલાલી ભાગવી. આજે પેાતાના ઇતિહાસ કહેવાને જાણે ઉભે છે. એનાં મદિરા ખુબ મજબુત બાંધણીનાંને કુશળ કળાકારીના હાથે નિર્માણ થયેલાં છે.
મેવાડ
વીરભૂમિ મેવાડ જેમ ગાય ગુણથી દીપે છે તેમ ધમ પ્રેમથી પણ ઝળહળે છે. રાણા પ્રતાપને સહાય કરનાર ભામાશાહુ આજ ભૂમિના તર રત્ન હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com