________________
તે અહીં એકજ દહેરાસર છે. અહીંની મરજીદપણ પ્રભાસની જેમ જૈનમંદિરમાંથી બનેલી છે.
વાજી પિોરબંદરથી ૧૪ ગાઉ અંતરે વજાજી પાર્શ્વનાથનું તીર્થ આવેલું છે.
દ્વારિકા જુના વખતમાં ત્યાં ઘણું મંદિર હતાં. પ્રભુ નેમનાથ શ્રી કૃષ્ણ તથા યાદવની તે આજે પણ યાદ આપે છે. આ તીર્થની ફક્ત ભૂમિસ્પર્શના જ છે.
આ સિવાય જામનગરમાં અત્યંત રમણીય જિનમંદિરે છે. કાઠીઆવાડનાં મોટાં શહેર કે ગામ ભાગ્યે જ એવા હશે કે જ્યાં એક પણ જૈન મંદિર નહિ હોય. વઢવાણ, વઢવાણ કેમ્પ, શીયાણી, લીંબડી, બોટાદ, રાણપુર, ચુડા, મોરબી, વાંકાનેર, મુળી, ધ્રાંગધ્રા, રાજકોટ, ધ્રોળ, જેતપુર, ચેરવાડ, માંગરેલ, વેરાવળ, લાઠી, ચિતળ, અમરેલી, મહુવા, ડાઠા વગેરે બધા સ્થળે જૈનમંદિરે છે.
કચ્છ
ભદ્રેશ્વર બારે માસ લીલે રહેનારે કરછડે આજે પણ જેનેની સંખ્યા સારી રીતે જાળવી રહ્યો છે. આ દેશમાં મેટું તીર્થ ભદ્રેશ્વરનું છે, જેનું પ્રાચીન નામ ભદ્રાવતી છે.
વિજયશેઠ ને વિજયાશેઠાણી જેવાનું અજોડ બ્રહ્મચારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com