________________
૧૩
યુગલ તથા સર્વ શ્રેષ્ઠ દાનેશ્વરી જગડુશાહ અહીં જ થઈ . ગયા છે. મંદિરની બાંધણી ખુબ સુંદર છે. અહીંથી પંચતીથીની શરૂઆત થાય છે જેમાં વૃતકલેલ પાર્શ્વનાથનું તીર્થ પણ આવી જાય છે.
માંડવી બંદરથી શરૂ કરી ભૂજ આવતાં જિનમંદિરે વાળા ગામની પ્રવાસરેખા નીચે મુજબ છે –
નવાવાસ, મેરાવા, ગોદરે, બાટ, સાબરાઈ, ડુમરા, સાધાણ, સુથરી, અરખાણા, સાયરા, વાકુ, વારાપાદર, પરજાઉ, લાલા, જમાબંદર, જસાપુર, નળીઆ, તેરા, સાધવ, કોઠારા, વરાડીઆ, વીંજાણ, નારાયણપુર, મનજલરેડીઆ, રાધણજર, મહાદેવપુરકોટડી, નાને રતડીએ, માટે રતડીઓ, ડેણ, નાગલપુર, કેડાય, ભેદડા, નાની ખાખર, મોટી ખાખર, કેસરપુર, ભુજ પર, મુદ્રાબંદર, બારઈ, ગોયર, ભદ્રેશ્વર, અંજાર ને ભુજ.
કચ્છમાં થોડા માઇલમાં જ રેલ્વે છે. એટલે ગાડા મારગે કે પગ રસ્તે જ યાત્રા કરવાની છે.
- માંડવી બંદર જવા માટે જામનગરથી વહાણમાં બેસવું જોઈએ.
ગૂજરાત. શ્વેતાંબર જેનેની સહુથી વધારે પ્રમાણમાં જાહોજલાલી જાળવી રહેનાર કેઈ ભાગ હેય તે તે ગૂજરાત. એનું મોટું ગામ કેઈ પણ એવું નથી ક્યાં નાનું સરખુંયે નમંદિર ન હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com