________________
चौजन्यचैत्यनंदे रतिकररुचके कुंडले मानुषांगे । इक्षुकारेंजनाद्रौ दधिमुखशिखरे व्यंतरे स्वर्गलोके श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥९॥ इत्यं श्रीजैनचैत्यस्तवनमनुदिनं ये पठंति प्रवीणाः, प्रोद्यत्कल्याणहेतुं कलिमलहरणं भक्तिमाजस्त्रिसंध्यं । तेषां श्रीतीर्थयात्राफलमतुलमलं जायते मानवानां, कार्याणां सिद्धिरुचैः प्रमुदितमनसां चित्तमानंदकारि॥१०॥
: ૨ઃ ઘડીભર બધી જંજાળ દૂર કરી આ પવિત્ર તીર્થોની યાત્રા કરવા તૈયાર થાવ. તીર્થયાત્રા કરતાં પ્રભુદર્શન ને મનની શાંતિ ઉપરાંત કુદરતના અનેક મનહર દેખાવો જેવાને તથા અનેક માણસોના સહવાસમાં આવવાને પણ લાભ થશે. - સરસામાન ઓટલે ઓછો હશે તેટલે ઠીક પડશે. જરૂરને સામાન લઈ લે. એકાદ ધાર્મિક પુસ્તક સાથમાં રાખો જેથી સમય મળતાં તેનું પણ વાંચન થઈ શકે.
જે જે તીર્થમાં જાવ ત્યાંના લેખ તથા દંતકથાઓ ને ઈતિહાસ મેળવી લે. જે ચિત્ર જાણતા હે તે તેનું આલેખન પણ કરી છે. એ ન જાણતા હેતે કેમેરા તે જરૂર . એનાથી બને તેટલી સુંદર છબીઓ પાડી લો. એને જોઈ બીજાને પણ એ તીર્થોની યાત્રા કરવાનું મન થશે.
હિંદુસ્તાનમાં હાલ ૩૬ હજાર જેટલા જિનમંદિરો છે. એમાંનાં કેટલાક ખુબ સારી હાલતમાં છે. તે કેટલાક તદ્દન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com