________________
એવા સ્થાને જવું ને પવિત્ર ભાવના કેળવવી તે ખરેખર જીંદગીની સફળતા છે. અને એથી જ ધર્મશાસ્ત્રામાં ઓછામાં ઓછી વર્ષમાં એક યાત્રા કરવી જોઇએ એવું ફરમાન છે.
ખધેલા મદિરા ઉપરાંત કેટલાક તીથ ખડકામાં કારી કાઢેલા છે, તેા કેટલાક તીર્થમાં ફક્ત પગલાં જ છે, અને કેટલાક તીર્થની તે ભૂમિ સ્પના જ છે. ભૂમિ સ્પના એટલે જ્યાં કાંઈ પણ ખાંધકામ ન હેાય, કેવળ ભૂમિનાં જ દન કરવાનાં હાય.
આવાં તીથેર્યાં કર્યાં ક્યાં છે તેનું એક પ્રાચીન સંસ્કૃત સ્તવન છે. દરેક વીર પ્રભુના ખાળકે તે યાદ કરવા લાયક છે. આ રહ્યું તે સ્તવન :—
सद्भतया देवलोके रविशशिभवने व्यंतराणां निकाये, नक्षत्राणां निवासे ग्रहगणपटले तारकाणां विमाने । पाताले पन्नगेंद्रे स्फुटमणि किरणे ध्वस्तसांद्रांधकारे, श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे ॥ १ ॥ वैताये मेरुंगे रुचकगिरिवरे कुंडले हस्तिदंते, वक्षारे कूटनंदीश्वरकनकगिरौ नैषधे नीलवंते । चित्रे शैले विचित्रे यमकगिरिवरे चक्रवाले हिमाद्रौ, श्रीमतीर्थकराणां प्रतिदिवसमहं तत्र चैत्यानि वंदे || २ || श्रीशैले विध्यश्रृंगे विमलगिरिवरे ह्यर्बुदे पावके वा, सम्मेते तारके वा कुलगिरिशिखरेऽष्टापदे स्वर्णशैले ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com