________________
૧૫
રોઠાણી જાગી ઉઠવ્યાં. ચારેા નાસી ગયા. શેઠ કહે, આપણે ધનનું માપ કર્યું છે માટે આ ધનને વાપરવું. બીજા દિવસથી તેણે અપંગ તથા દાન આપવા માંડયું. જરૂર હતી તેને ગુપ્ત એવાં ઘણાં કામા કર્યા.
ધર્માંના કામમાં લુલાં-લંગડાંને મો આપી.
એક વખત કોઇ નિમિત્તીઆએ ભવિષ્ય ભાખ્યું કે ખાર વરસના ભય'કર દુકાળ પડશે, એથી ઘણા માણસે ધાન્ય ભરવા લાગ્યા. પણ આ શેઠે પેાતાના કરેલા માપથી જરા પણુ વધારે રાખ્યું નહિ. ઘણાં સગાંવ્હાલાંઓએ તેને સમજાવ્યે પણ તે પોતાના નિયમમાં અડગ રહ્યા, છેવટે દુકાળ આવ્યા ને ધાન્ય હંમેશાં એછું થવા લાગ્યું. શેઠ તે જેટલું ધાન્ય ખૂટે તેટલુંજ ખરીદવા લાગ્યા. પણ પછીતેા ધાન્ય મળવું પણ મુશ્કેલ થયું. એવામાં કઇ એક પક્ષી ઉડતું જતુ હતુ. તેના મુખમાંથી વેલના કડો શેઠના ઘરમાં પડયા. જુએ તે તે કાળી ચિત્રાવેલી. ચિત્રાવેલીના પ્રભાવ એવા છે કે જ્યાં તે પઢી હોય ત્યાંથી ધન ધાન્ય ખૂટે જ નહિ. શેઠે તે આથી દુકાળમાં લેાકાને રાહત આપવા દાનશાળાએ માંડી ને દેશ આખાનું રક્ષણ કર્યું.
એ ગામના રાજાએ ધનરોની નિભતા તથા પરાપકારી બુદ્ધિ જોઇ એક વખત ખેલાવ્યા ને પેાતાના ભંડારી થવા જણાવ્યું. શેઠ કહું, મારે હવે એવી રીતના ધંધા કરવાના નિયમ છે. તેથી હું એ જગા નહિ લઈ શકું. રાજા કહે, એમાં શું દેષ છે તે ના પાડે છે? માટે કદાગ્રહ ાડી દે અને ભડારી થા. ધનશે વિચારવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com