________________
૧૪
માટે
રાખ ?
સુધી માણસ સંતેષને સમજે નહિ ત્યાં સુધી સુખની ચાવી તે પામ્યા નથી. તૃષ્ણા તેા અનંત છે. તેમાં તણાતા માણુસ શી રીતે સુખ પામી શકે ? ધનનું તથા બીજી સંપત્તિનું માપ કરી સંદ્રેષ ધનદત્ત શેઠે એ સાંભળી સંપત્તિનું માપ કર્યું. ૯૯ ટકા સંતેષ પામીશ. આઠ ઘર, આઠ દુકાન, આઠ દાસ તથા આઠે દાસી, આઠ ઘેાડા તથા ચાવીશ ગાયા તે અમુક માપનાં જ કરિયાણાંથી સંતેાષ માનીશ.
મુનિ ધન છે
આગળ બધી તેનાથી જ હું
હવે શેઠનું જીવન એકદમ પલટાઈ ગયુ. તેમના મનને શાંતિ થઈ ગ, ધમાલ માત્ર મનમાંથી નાશ પામી. પેાતાની પાસે જે કાંઇ ધન-દોલત હતી તેની સારી રીતે કેમ વ્યવસ્થા કરવી તથા સદુપયેાગે કેમ કરી વાપરવી તે જ વિચાર કરવાના હતા.
એક વખત શેઠ નદીકિનારે દૂર ફરવા નીકળી પડયા. ત્યાં નિધાન જોયું. પણ પોતાના વ્રતમાં તે મુખ દૃઢ હતા એટલે તેને કાંકરા જેવું ગણી કાઢવુ. રાત્રે શેઠે શેઠાણીને નિધાનની વાત કહી. એજ વખતે કોઈ ચાર લેાકેા ત્યાં ચારી કરવાના વિચાર કરતા હતા. તેમના કાને એ વાત પડી. તેએ તરતજ ત્યાં ગયા ને જોયું તે ફાલસા ને વીંછી. તેમને લાગ્યું કે વાણીએ આપણને ઠગ્યા. એથી વીંછીને એક માટલામાં ભરી તેનું મેઢું બંધ કરી વાણીયાને ઘેર લાવ્યા ને અંદર ફ્યું, પણ ત્યાં તે અણુ સાના મહેરના અવાજ થયા. શેઠ જાગી ઉઠયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com