________________
કિરમજી રંગ બનાવવા માણસના શરીરે કાણું પાડી તેના લેહીનાં કુંડાં ભરે અને તેને જામવા દે. પછી તેમાં એ જ રંગના કીડા ઉત્પન્ન થવા આવે ત્યારે એ રંગથી કપડાંને રંગે. એવી રીતે ચડેલો રંગ ખુબ પાકે થાય. વળી એ માણસને સારું સારું ખવડાવી લેહી ભરાવા દે ને વળી પાછાં કાણું પાડે. શેઠના શરીરે પણ આ પ્રમાણે કાણાં પાડયાં. ને તેમાંથી રંગ બનાવવા માંડે. એક વખતે તેનું લેહી કાઢી તેને તડકે મૂકી રાખ્યું હતું. અત્યંત દુઃખથી તે બેભાન થઈ ગયા હતે. એવામાં કેઈ બારડ પક્ષીએ પિતાનું ભક્ષ જાણે તેના પર ઝડપ મારીને પિતાના પગમાં ઉપાડો. રસ્તે જતાં તેને બીજો ભારંડપક્ષી મળ્યો ને બંનેને યુદ્ધ થયું. એ લડાઈમાં શેઠ નીચે પડશે. પણ આયુષ્ય બળવાન છે, દુઃખીએ છવ છે, એટલે મુએ નહિ. ત્યાંથી ઉઠી રખડતાં રખડતાં કેટલાક દિવસે પિતાને ઘેર આવે. પિતાના કુટુંબને પિતાની વિતકકથા કહી સંભળાવે. એ સાંભળતાં બધાની આંખમાં આંસુ આવી ગયાં. શેઠને માટે પુત્ર સમજુ ને શાણે હતું તે બે પિતાજી ! ધન તે નશીબમાં હોય ત્યારે જ મળે છે. આપણને ક્યાં ધનની બેટ છે? માટે લેભને છેડી સુખે રહે ને મળેલાં સાધનને ઉપભોગ કરે. તથા ધર્મના કામમાં ધન ખરચી આત્માનું કઈક કલ્યાણ કરે. હવે શેઠના ગળે એ વાત ઉતરી. - હવે એક વખત ત્યાં કોઈ જ્ઞાની મુનિ આવ્યા. તેમણે ઉપદેશ આપેઃ લાભનું પરિણામ દુઃખ છે. જ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com