________________
૧૨
ઘેાડા દિવસ તે ભૂખ્યા તરસ્યા કુવામાં પડયા રહ્યો, ત્યારે એક ચંદનાને તેણે પાણી પીવા આવેલી જોઇ. ચંદનઘે એટલે જ્યાં ચાંટે ત્યાંથી ગમે તેમ થાય તાપણ ઉખાડી ઉખડે નહિ, તેના પૂછડે પેલી કાપી નાંખેલી દોરી પડી હતી તે શેઠે બાંધી દીધી. પછી તે ચક્રનઘે। ચાલતાં ચાલતાં બહાર નીકળી એટલે શેઠે ઢોરી પકડી ઉપર ચડવા લાગ્યા. ઘે! પૂ'છડે જોર આવવાથી સજજડ થઈ ગઈ એટલે શેઠ દ્વારડી વતી ઠેઠ કિનારે પાંચ્યા. જાણે નરકમાંથી બહાર નીકળ્યા હોય એમ તેને લાગ્યું, ત્યાંથી રસ્તા શેાધતા રડવા લાગ્યા.
એવામાં કઇ વણઝારાને જોયા. ઘણા દિવસે અને તેમાં પણ આવા જંગલમાં મનુષ્ય જોયાથી કેટલા આનંદ થાય ? ભૂખે લથડીઆં ખાતા શેઠને જોઈ વણઝારાને દયા આવી. તેણે પેાતાની પાસેથી કંઇક ખાવાનું આપ્યું ને કહ્યું: મારી સાથે રહેજો, હું તમને કાઈ મેટા નગરમાં પહોંચા ડીશ. શેઠ હવે તેની સાથે મુસાફરી કરવા લાગ્યા.
હવે એ વણઝારા જ્યારે એક જ ગલમાંથી પસાર થતા હતા ત્યારે ચાર લેાકેાએ હલ્લા કર્યાં ને લૂંટી લીધે. માણસા જીવ બચાવવા આમતેમ નાસવા લાગ્યા. આ શેઠ પણ નાઠા. પણ સહીસલામત તે નીકળી જાય તે પહેલાં તે ચારાના હાથમાં પકડાઈ ગયા. ચાર લેકાએ તેને દૂરના એક શહેરમાં જઇને ગુલામ તરીકે વેચ્યા. એ માલીકે વળી તેને દૂરના મ્લેચ્છ લેાકેાને વેચ્યા. ત્યાં શેઠને માથે નારકીના દુઃખ પડવા લાગ્યાં. એ મ્લેચ્છ લેકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com