________________
૧૦
કે તે જેશ જોવામાં એકકે છે. એટલે તેણે પેાતાના જોશ જેવડાવ્યેાઃ મહારાજ ! હું ક્રોડાધિપતિ થઈશ કે નહિ ? ચેાગીએ મરાબર જોશ જોઇને કહ્યું કે આગળ જતાં તમને ક્રેડ તા શું પણ એથી વધારે ધન મળશે. શેઠ એ સાંભળી ચમચેાઃ શું ક્રેડ કરતાં પણ વધારે ધન મળશે ? ખાપજી ! એના ઉપાય શું તે મને કહેા. ચેાગી કહે, એ ઉપાય ઘણા
બીજાને તેા
જ મુશ્કેલ છે. તને લાભ થશે. હજી તારે છે. તે જ્યારે ભાગવાઈ જશે, ત્યારે જરૂર એ ધન મળશે, શેઠ કહે: આપજી ! મને કોઇ પણ રીતે એ ઉપાય બતાવા. શેઠને બહુ આગ્રહ જોઇ યોગીએ કહ્યું કે અહીંથી કેટલાક ગાઉના અંતરે એક પત છે. તેમાં એક રસપિકા છે. એના રસનું એક બિંદુ જે હજાર મણ તપાવેલા લેાઢામાં નાંખીએ તે સેાનું થઈ જાય. એ રસકુષિકા તે દેવને પણ દુર્લભ છે, તા તારા જેવાને તા કેવી રીતે મળે ? તારે એ મેળ વતાં ઘણું દુઃખ સહન કરવું પડશે. શેઠ કહે, મેં અત્યાર સુધી દુઃખ ભાગવવામાં ખાકી રાખી નથી, તે એટલું દુઃખ વધારે ભાગવીશ, પણ તેના ઉપાય કહા, ચૈાગીએ એક માતેલા પાડાનું પૂંછડુ' આપીને કહ્યું: આને છ માસ સુધી તેલમાં નાંખ. પછી હું તને ત્યાં લઇ જઇશ. છ માસ સુધી શેઠે તેમ કર્યું. પછી એ તળેલું પૂંછડું, રસપિકાનાં પુસ્તકો, લાંખી એ દોરીએ, એક માંચી, બે તુંબડાં ને અડદ વગેરેના આકળા લઇને ચેગી ધનશેઠને પેલા પહાડ તરફ લઇ ચાલ્યું. એ પહાડમાં પહોંચ્યા ત્યારે ઉંડી ને ભયાનક ખીણા શરૂ થઇ.
એથી
થાડુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અનર્થ જ થાય, પણ
કનું ફળ ભાગવવાનું
www.umaragyanbhandar.com