________________
તરફ વળે. પણ ત્યાં શું જોયું? ઘરને ભડભડાટ આગ લાગેલી. શેઠ તે એ જોઈને ઠડો જ થઈ ગયે. મોટો પ્રાશકે પશે ને બેભાન થયે. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે મેટા સાદે રડવા લાગ્યા. બીજા માણસોએ આગ હેલવવા પ્રયત્ન કર્યો. તેમાંથી બચાવાય તેટલું ઘન બચાવી લીધું. શેઠ બીજા મકાનમાં રહેવા લાગ્યા. ત્યાં જઈ આગમાંથી બચેલી મિલ્કત ને નિધાનમાંથી લાવેલી મિલ્કત મેળવી તે બરાબર ૯૯ લાખ ટકા જ થયા.
ઘનશેઠની અજાયબી તથા ખેદને પાર રહે નહિ. તેણે વિચાર કર્યો કે મેં નકામું આટઆટલું દુખ સહન કર્યું. મારા ભાગ્યમાં જ કેડાધિપતિ થવાનું નથી. મારાથી બનતી મહેનત મેં કરી. હવે શું બને? કહેનારા સાચું કહી ગયા છે કે વનનું ફૂલ, ભીયાની લક્ષ્મી, કુવાની છાયા, ને સુરંગની માટી એના એ જ ઠેકાણે સમાઈ જાય છે. માટે હવે દોડાદોડ કરવી નહિ. સંતોષથી જ રહેવું. છતી લક્ષ્મીએ એને કાંઈ ઉપગ હું નથી કરી શકો. માટે ભૂલ્યા ત્યાંથી સવાર ગણીને વર્તવું.
શેઠ હવે પહેલાં કરતાં સારી રીતે રહેવા લાગ્યા. પણ એક દિવસ એક ક્રોડાધિપતિને છે. તેને એક લક્ષાધિપતિએ સલામ ભરી. બીજું પણ ખુબ માન આપ્યું. આથી બુઝાઈ ગએલે વિચાર ફરી પાછો જાગ્રત થયો ને કઈ પણ ઉપાયે હું કલાધિપતિ કેમ ન થાઉં એ મનસુબે ઘડવા લાગે.
એક વખત તેણે એક ગીને જે. લેકે કહેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com