________________
ધાતુવાદથી અનાવતાં અંદર મૂકી દીધું. પછી શેઠને બતાવ્યુ. શેઠ કહે આ સાનું સાચું છે કે નહિ તેની પરીક્ષા કરાવીએ, પેલા ધુતારા કહે, ઘણી ખુશીથી. શેઠે તપાસ કરાવી તે સેનું સાચું નીકળ્યુ. પછી શેઠેખ્યુ કે હવે સેાનું જથાબંધ મનાવા. પેલા ધુતારાએ મોટા મોટા ટુકડા સાનાના બનાવવા માંડયા. શેઠ તેા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા: અલ્યા ! આ તે હું નાહક મહેનત કરીને મરી ગયા ! દુનિયામાં વગર મહેનતે પણ પૈસા પેદા થઈ શકે છે ને શું? અહેા ! હવે મારૂં ભાગ્ય ઉઘડયુ છે. નહિતર આટલું બધું સાનું કયાંથી મળે ?
એક વખત તે તારા લાગ જોઈ ઘરમાંથી રત્ન, મેાતી, તથા બીજી' કિમ્મતી ઝવેરાત લઈ પાબારા ગણી ગર્ચા. શેઠને ખબર પડી એટલે માથુ* કુટવા લાગ્યા. અને પેલું સાનું સાચું છે કે નહિ તેની તપાસ કરી તે ઉપરથી સેાનાના ઢોળ ચડાવેલ ત્રાંબાનાજ ટુકડા નીકળ્યા. લુંટાચારે! લુંટાયા ! શેઠ પાક મૂકી રડવા બેઠા. પણ એમ રડયે શું થાય ? લેાકેા બધા ભેગા થયા ને શેઠની હાલત જોઈ હુસવા લાગ્યા ને ઉપરથી મશ્કરી કરવા લાગ્યા. શેઠનું ધન તા ૯૯ લાખ ટકામાંથી પણ ઘણું ઓછું થયુ
હવે એક વખત તે નદી કિનારે ગયા. ત્યાં ભાગ્યના જોરે દાટેલુ ધન જોયુ. તે છાનું માનું ખેદીને ઘેર લાખ્યા ને પેાતાના ધનની સાથે મેળવ્યું તે ખરાખર ૯૯ લાખ ટકા થઈ રહ્યું. શેઠે હવે વિચાર્યું કે જે કાઈ નિધાનના જાણકારને ખાળી કાઢું તેા જમીનમાં ધન ક્યાં ક્યાં છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com