________________
પણ હેરાન થવા લાગ્યાં. બીજી પણ ઘણી બાબતમાં કંજુસાઈ કરી. એમ કરતાં દીવાળી આવી ને હિસાબ કાઢો. પણ ત્યાંતે ૯૯ લાખ ટકાજ નીકળ્યા. ધનશેઠ વિચારમાં પડયા. ખરચ તે મેં ખુબ ઓછું કર્યું છે. છતાંએ ધન કેમ વધ્યું નહિ? જરૂર ગુમાસ્તા પૈસા ખાઈ જાય છે. માટે તેમના ભરોસે વેપાર કરે છેડી દઈ પરદેશ જઈને જાતે વેપાર કરું. તેમણે ગુમાસ્તા વગેરને રજા આપી. મેંઘા કરિયાણાં લઈ પરદેશ ગયે. ત્યાં ખુબ ધન કમાયે. ઘેર પાછો ફર્યો. પણ ત્યાંતે ખબર પડી કે ચરેએ ધાડ પડી છે ને ઘરમાંથી ઘણું ધન લઈ ગયા છે. પિતાની પાસેનું ધન ઘરમાં રહેલા ધનની સાથે મેળવ્યું ને ગણત્રી કરી તે બરાબર ૯૯ લાખ ટકાજ નીકળ્યા. શેઠને આથી ખુબ ખેદ થશે. આ શું? ફકત એક લાખ ટકા વધારવા છે તે પણ વધતા નથી? હવે તે આ ધનને જમીનમાં દાટીને જઉં કે ચાર લઈ જ શી રીતે શકશે? એક વખત રાત્રિએ છાને માને ઉઠીને તે એકાંત જગાએ ગયે. ને ત્યાં ઉડે ખાડો ખોદી ઘણું ખરું ધન દાટયું. પછી નિરાંત કરી પરદેશ ગયે. અહીં કેઈ ચતુર માણસે ભૂમિની પરીક્ષા કરતાં ધન પારખ્યું ને કાઢી લીધું ને અંદર કાંકરા ભર્યા. ધનશેઠ તે પરદેશમાં ખુબ કમાય એટલે તેને હર્ષને પાર રહ્યો નહિ. નકકી આ વખતે કોઠાધિપતિ થઈશ. એમ વિચારી તે મલકાવા લાગ્યો. ઘેર પાછો આવ્યો. રાત્રે છાને માને ધન દાટયું હતું ત્યાં ગયે. ત્યાં ખાદયું પણ શું મળે? તેનાં ભાગ્ય ફરી વળ્યાં હતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com