________________
નથી. કૃપા કરીને કહે કે મને પુત્ર થશે કે નહિ. - આચાર્યશ્રીએ સિદ્ધરાજની ગ્રહદશા વગેરે જોઈ જવાબ આપે કે રાજન્ ! તારા નસીબમાં પુત્ર સુખ હોય તેમ જણાતું નથી.
ભગવન! તે કૃપા કરીને જણાવશે કે મારા પછી રાજ્યનો સ્વામી કેરું થશે?”
રાજન ! દધિસ્થલિના રાજા ત્રિભુવનપાલને પુત્ર કુમારપાળ.”
આચાર્યશ્રીના મુખેથી આવું ભવિષ્ય સાંભળી સિદ્ધરાજ ઘણે દુઃખી થયે. તે વિચારવા લાગે કે કુમારપાળ તે હલકા કુળને છે. માટે એ રાજગાદી પર નજ આવા જોઈએ. આથી તેને મારી નાંખવા માટે પિતાના માણસને આજ્ઞા કરી.
સિદ્ધરાજના આ ઘાતકી વિચારની ખબર પડતાં કુમારપાળ દધિસ્થાલથી નાસી ગયે. દેશાંતરમાં ભૂખતરસ વેઠતે વેષ બદલીને તે ભટકવા લાગ્યો. કેટલાક વખત આમ રખડયા પછી પાટણના રાજતંત્રની હકીક્ત જાણવા તે ગુપ્ત રીતે પાટણમાં આવ્યું. તાપસને વેશ ધારણ કરી એક મઠમાં અન્ય તાપસની જોડે રહેવા લાગે. - થોડા દિવસ પછી સિદ્ધરાજના પિતૃશ્રાદ્ધને દિવસ આવ્યો. તેણે સઘળા તાપને જમવા નોતર્યા. કુમારપાળ પણ તાપસ વેશે જમવા આવ્યું. સિદ્ધરાજ પિતાના હાથે સર્વ તપસ્વીઓના પગ ધોવા લાગ્યો. અનુક્રમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com