________________
૧૩
પ્રશ્ન કર્યો. ધનદત્ત કહે, “એમાં અનેક પ્રકારના દોષ છે. એક તા આત્માનું હિત અગડે ને બીજી વ્યવહારમાં નુકસાન થાય. ચાર તરીકે એક વખત છાપ પડે તા માણસા નાતમાંથી એકડા કાઢી નાખે, પૈસાની ધીરધાર અંધ કરી દે, વળી રાજા સખત શિક્ષા કરે અને એમ છતાં ચારીનુ' ધન આડું અવળું વેડફાઇ જાય. ખરા ખપમાં આવે નહિ. માટે તારે અવળે રસ્તા બતાવવાની જરૂર નથી.” મિત્ર કહે, “શાખાશ, ધનવ્રુત્ત ! શાખાશ. આતા તારી કસોટીજ હતી, તું કશાથી લેાભાય છે કે નહિ તે મારે જોવું હતું.” પછી વીંટી નાખનાર કાણુ હશે એ પર મને વિચાર કરવા લાગ્યા. તેમાં પેલા શેઠજ વીંટી નાખી ગયા હશે એમ અનુમાન કર્યું. તે અને શેઠ પાસે ગયા ને નમ્રતાથી કહ્યું: શેઠજી! એક કામમાં તમારી સલાહની જરૂર છે તે આપશેા ? શેઠ જરા ખમચાચે પણ પછી હા પાડી,
ધનદત્ત કહે, “ જો કાઇ ચારીના આરોપ મૂકે તે તેની શું વલે કરવી ? ’’
શેઠ સમજી ગયા કે એ પેાતાની પર છે છતાં જવાબ આપ્યા કે તેને રાજદરમારે લઈ જવા.
“તે આપને લઈ જવા કે નહિ ? સાચું કહેજો પેલી વીંટી ગદ્યામાં કાણુ નાંખી ગયુ ?” તેણે પૂછ્યું. શેઠ પેાતાની યુક્તિ પકાઈ ગએલી જોઈ પસ્તાયા ને સાચું માની ગયા. ધનદત્ત પાતાની સારી સ્થિતિ જોઈ નિરંતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com