________________
૧૦
ડાસા—નાના હતા ત્યારથી.
રાજા—એના રંગ કહેશેા ? ડાસે! ગભરાયા. લાચા વાળવા માંડયા. રાજા કહે, સિપાઇઓ ! જાવ, જુઠ્ઠી સાક્ષી ભરનાર આ ડાસાની જીભ કાપી નાખે.” ડાસેા ગભરાયા. ધન લેવા જતાં જીભ ખાઈ. તે કરગરવા લાગ્યેઃ ગરીબ પરવર! ભૂલી ગયેા. મને રત્નની ખબર નથી. વસુદત્તે મને પૈસા આપી જુઠ્ઠી સાક્ષી ભરવા કહ્યું છે. સાક્ષી ખુલ્લેા પડી જતાં વસુદત્તના હાજા ગગડી ગયા. ધરતી માગ આપે તે સમાઇ જાઉં એવું થયું. રાજાએ હુકમ કર્યો કે થાપણ એળવનાર ને મિત્રને વિશ્વાસધાત કરનાર આ દુષ્ટના હાથ પગ કાપી નાંખેા. રાજસેવાએ વસુદત્તને પકડચેા. તે વખતે સેામદેવથી જોયુ ન ગયું. ગમે તેટલું ભૂલ્યા તાયે એક વખતના તે મિત્ર છે. તેની આ લે કેમ થવા દેવાય ! તે રાજાને ઘુટણીએ પરચા ને પેાતાની ખાતર તેને એવી શિક્ષા ન કરેા એવી પ્રાથના કરી. રાજાએ કહ્યું: જા, તને અત્યારે આના લીધે જવા દઉં છું, પણ જ્યાં મારી આણુ વર્તતી હાય ત્યાં તારે રહેવું નહિ, તારી માલમિલ્કત બધી જસ કરવામાં આવે છે.
:4:
વસુદત્ત ધનવાન થવાના લાભમાં રસ્તાના ભિખારી અન્યા. એક થાપણ સાચવવા માટે ચારી માટે તેનુ જીવન ખારૂં ઝેર થઇ ગયુ. કોઇ દૂરના રાજાએ તેના કુટુંબને આશા આપ્યા. પણ ઘરની જાહેાજલાલી કયાં ? વસુદત્તને આ ટકા ખુબ લાગ્યા. તેનું શરીર દિવસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com