________________
બીજે દિવસે રાજસભા ભરાઈ, ત્યારે બધા ઝવેરીઓ હાજર થયા. રાજાએ કહ્યું : પ્રધાનજી! આપણે પસંદ કરેલાં રત્ન કાઢે. પ્રધાને પેલા પાંચ રત્ન કાઢયાં. વસુ દત્તને રાજી રાજી થઈ ગયો ને ઉભો થઈને બોલ્યા એ રત્ન મારાં છે. “એની કિંમત શું છે?” રાજાએ પ્રશ્ન પૂ. વસુદત્ત તેના જવાબ આપે તે પહેલાં સામદેવ બેલી ઉઠે ફરિયાદ ! ફરિયાદ ! મહારાજા ફરિયાદ! એ રત્ન તે મારાં છે. વસુદત્ત વિશ્વાસઘાત કરી ચેરી લીધાં છે. વસુદત્ત આ સાંભળતાં જ આ થઈ ગયો. પહેલી ક્ષણે તે શું જવાબ દેવે તે પણ વિચાર થઈ પડે. રાજાએ પૂછ્યું: વસુદત્ત ! આ સેમદેવ શું કહે છે? વસુદત્ત કહે મહારાજ !જુઠી વાત, એણે ધન બધું ગુમાવ્યું છે એટલે ગળે પડે છે. રાજાએ એ સાંભળી પૂછ્યું કે આ રત્ન તમારી પાસે કેટલા વખતથી છે.? “ત્રણ પેઢીથી વસુદતે તદન ઠે જવાબ આપ્યો. રાજા કહે, “એને કે શાક્ષી છે?” “હા, મહારાજ ! ઘણા શાક્ષી છે. વસુદત્તને આ બોલતાં પેટમાં તેલ રેડાઈ ગયું, છતાં ઉપરથી નિર્ભયતાને ડેળ કરી છે.
તે તમારા સાથીને હાજર કરે.” રાજાએ આગળ કામ ચલાવ્યું. વસુદત્ત ધનની લાલચ આપી કે ગરીબ ડેસાને સાક્ષી તરીકે ઉભે કર્યો.
રાજાએ તેને સવાલ પૂછો, “તમે વસુદત્તને ત્યાં પાંચ રને જોયાં છે?”
ડે —હા મહારાજ ! રાજા કેટલા વખતથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com