________________
નથી. તે જોયાં ? · સેામદેવ ! શું આવે છે ? કાંઇ ગાંડા થયા કે શું ? તારા કરંડિયા સાચળ્યા તેનું આ ફળ ?, વસુદત્તે કહ્યું. સામદેવ તેના એલવાથી સમજી ગયા કે નક્કી વસુદત્તે રત્ન લીધાં છે. પણ તે હવે માનશે નહિ. શું કરૂં ? મારા વ્હાલા મિત્રનેજ રાજદરબારમાં ઘસડી જવા? અનેક વખત આ પ્રશ્ન મનમાં ઉડયેા પણ પેાતાનું સર્વસ્વ જવાથી તેને એ સિવાય બીજો માર્ગ સૂઝયા નહિ, તેણે રાજા આગળ જઇ અધી વાત કહીને ફરિયાદ કરી. રાજા કહે, ‘ગલરાશે। નહિ ! તમારૂં સાચ હશે તેા તમે જરૂર જીતશેા. તમારા રત્નના માપ ને મૂલ્ય આપી જાવ.’ સામદેવને આ વચનથી કાંઈક નિરાંત વળી. તેણે રત્નાનાં માપ ને મૂલ્ય લખાવ્યાં.
: ૪ :
રાજાએ નગરમાં જાહેર કર્યું છે કે રત્ન જડીત મુગટ ઘડાવવા છે. એટલે બધા ઝવેરીએ પોતપાતાનાં રત્ના લઈ રાજદરખારે જાય છે. વસુદત્ત પણ પેલાં પાંચ રત્ના લઇ રાજદરબારમાં ગયા. રાજાએ કહ્યુઃ તમે બધા તમારાં રત્ના નિશાન કરીને તથા નામ લખીને મૂકી જાવ. રાતના નિરાંતે જોઈ કાલ નક્કી કરીશું કે કયા. રત્ના ખરીદવા. બધા ઝવેરીઓ રત્ન મૂકી ઘેર ગયા.
રાતે રાજાએ સામદેવને મેલાવ્યા ને આધા રત્ના ભેળસેળ કરી તેના રત્ના ખેાળી કાઢવા કહ્યુ. સામદેવે તે તરત પેાતાનાં રત્ના પારખી કાઢયાં. રાજાને ખાત્રી થઈ કે સામદેવ સાચા છે. તેણે કહ્યું: સેામદેવ ! કાલે રાજસભામાં આવજે. અને વસુદત્ત રત્નનું મૂલ્ય કહેવા જાય ત્યારે તારી ફરિયાદ દાખલ કરજે. સામદેવ એ શખામણુ માથે ચઢાવી ઘેર આવ્યેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com