________________
૧૦
તેવામાં કુમુદચંદ્ર નામે એક વૃદ્ધ દિગ ંબર આચાર્ય વાદ કરવા આવ્યા. રાજાએ કુમુદચંદ્રને માન આપી ડેમચંદ્રાચાર્ય સાથે વાદ કરવા જણાવ્યું. કુમુદચંદ્રની ઉમર માટી હતી અને હેમચંદ્રાચાર્ય તે જુવાન હતા. એટલે કુમુદચ'દ્ર તેમની મશ્કરી કરવા એલ્યે: શીતં તાં એટલે કે તે છાશ પીધી છે ?-તારૂં મોઢું છાશ પીધા જેવું થઈ ગયું છે. આમ ખેલી તે હસવા લાગ્યા. પણ પીત ના બીજો અર્થ પીછું થાય છે. એટલે પોતે સજ્જના અ પીળી છાશ પણ થાય છે. હેમચ’દ્રાચાર્ય તે અથ કરીને આલ્યા કે હું બુઢ્ઢા ! છાસ તા ધાળી હૈાય-પીળી ન હાય. પીળની તા હલદર હૈાય. આ સાંભળીને આખી સભા ખડખડાટ હસી પડી. કુમુદ્નચંદ્ર ખીસિયાણા પડી ગયે. એટલે તે એલ્યે કે હેમચંદ્ર તે બાળક છે. એ બાળક સાથે હું વૃદ્ધ શું મેલું? આ વચન સાંભળી હેમચંદ્રાચાર્ય મેલ્યા કે હું મોટા છું ને કુમુદચંદ્ર આળક છે; કારણ કે એ હજી સુધી કેડે કંદારા અને ધાતીયું પહેરવાનું શીખ્યા નથી તે નાગા ક્રૂ છે. કુમુદચંદ્ર દીગમર મતના હાઈ શરીરે નગ્ન રહેતા હતા. તેને હેમચંદ્રાચાર્યે કરી બનાવ્યેા અને સભા વચ્ચે તે ચાટ પડયા. પછી કુમુદચંદ્ર વાદમાં હારીને દક્ષિણમાં નાસી ગયા. હેમચંદ્રાચાર્ય ની વાહવાહ થઈ.
દિવસે દિવસે હેમચંદ્રાચાર્યની કીતિ વધવા લાગી. સિદ્ધરાજ પણ ખીજા પડિતાના કરતાં તેમના ઉપર વધારે ભાવ રાખવા લાગ્યા. આથી રાજસભાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com