________________
૧૫
હાથના ટેકા ઈને ઉભી થઈ હતી. એટલે પૂરા દિવસે જતા હશે એમ જાણ્યું. તે સ્રીએ જરા આગળ આવી મે ધાયું ત્યાં લાલ પાણી પડેલું હતું, તેથી શરીરે કુમકુમ લગાડયું હશે તે જાણ્યું. વળી ત્યાં એક બકુલનું ફૂલ પડયું હતું તેથી તેની વેણીમાં ખકુલનાં ફૂલ છે એમ ધાર્યું. આગળ રસ્તે જતાં મેરડીનાં વૃક્ષ આવતાં હતાં. ત્યાં આઈની સાડીના તાંતણા ભરાઈ ગયેલા હતા. તેના રંગ પરથી જાણ્યું કે તેણે કસુંબી સાડી પહેરી છે ને તે નવી જ રંગી છે.
રાજા આવું અદ્ભૂત નિરીક્ષણ જોઈ આશ્ચય પામ્યા ને સાગરને કહ્યું કે તમારી આ વાતામાં કાઈ સાક્ષી છે ? સાગર કહે, “હા મહારાજ ! એ વિમળના પિતા કમળશેઠ સાક્ષી છે.” રાજા કહે, “વાહ, એતા આપણા નગરના સત્ય વાદી શેઠ. તે કદી જીઠું ખેલે નહિ, પણ શાસ્ત્રમાં કહ્યું છે કે સાત જણને સાક્ષી તરીકે ન રાખવાઃ સ્વજન, દુન, દ્વેષી, લાભી, ગાંડા, કૌતુકી ને ભયાનક. માટે બીજો કોઈ સાક્ષી હાય તા કહા.” સાગર કહે, “એ તેા મહા ધર્માત્મા છે. એમના વચનમાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. એ ખેલશે તે મારે કબુલ છે.” રાજાએ કમળશેઠને તેડાવ્યા ને મીઠી વાણીથી પૂછ્યું: હું સત્યવાદી શેઠ ! તમે આ શરત વિષે શું જાણા છે. ?
હું
ક્રમળશેઠે કહ્યુ` કે હું આ મુખે સાચું જ કહીશ. વિમળ તે એ સાંભળી આકુળવ્યાકુળ થઈ ગયા. ક્રમળશેઠ કહે, “સાગરની વાત સાચી છે.” રાજા કહે, “શાખાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com