________________
આવા ગાંડા વિચાર કાઢે નહિ. પછી તે ઘરમાંથી કેટલીક સુંદર વસ્તુઓની ભેટ લઈને રાજા આગળ ગયે ને ફરિયાદ કરી કે મહારાજ! મહા મહેનતે મેળવેલું મારું ધન સાગર શેઠે મશ્કરી કરી પડાવી લીધું છે માટે મને ન્યાય આપે. રાજાએ સાગરને તેડાવ્યો ને વાત પૂછી. સાગર કહે, એ મશ્કરી ન હતી પણ સાચી વાત હતી. મહારાજ તેમાં એ હાર્યો. એથી નક્કી કર્યા મુજબ મેં એનું ધન લીધું છે. પછી વિગતથી બધી વાત કહી. રાજા કહે, “વાહ! એ ભારે ખુબીની વાત. મને જરા સમજાવ કે એ બધું તે શી રીતે જાણ્યું?” સાગરબે હાથ જોડી બે નિરીક્ષણ માત્રથી આ બધી હકીક્ત જાણું છે. કેરીના વાસ વાળો પદાર્થ રસ્તા પર પડ હતું તેથી મેં જાણ્યું કે કેરીનું ગાડું ગયું છે. ઘળમાં પગલાં પડયાં હતાં તે જોતાં જાણ્યું કે એક બળદ ગળીઓ છે. બીજીબાજુનાં પગલાં જોતાં જાણ્યું કે ડાબી બાજુને બળદ ડાબે પગે ખોડે છે. જમણી દિશાનું ઘાસ ચર્યો હતે ને ડાબી બાજુનું ઘાસ પડયું રહ્યું હતું. તેથી મેં જાણ્યું કે તે ડાબી આંખે કાણે છે. ગાડાને હાંકનારે ગાડું હાંકતાં પેશાબ કરવા નીચે ઉતર્યો છે ને પેશાબ કરી પાણીથી હાથ ધાયા છે. આ આચાર મુખ્યત્વે બાહ્મણને જ હેય. એથી મેં બ્રાહ્મણનું અનુમાન કર્યું. ગાડાની પાછળ પાણીના છાંટા પડયેજ ગયા હતા. તેથી મેં ધાર્યું કે નકકી ગાડાની પાછળ પાણીને ઘડે લટકાવેલ હશે તે હાલકડેલક થવાથી તેમાંથી પાણું પડતું હશે. રસ્તે પરણના બે ટુકડા પડેલા હતા ને એક આખી લાકડીનું નિશાન ધૂળમાં પડેલું હતું. તેથી મેં ધાર્યું કે ગાડું હાંકતાં હાંકતાં પરણે તૂટી ગયો હશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com