________________
૧૫
તારી બધી મિલ્કત આપી દે, સાગરે બધાં કરિયાણાં લઈ લીધાં, વિમળને માથે તે જાણે વીજળી પડી. આટલી મહે નતથી ભેગું કરેલું ધન આટલીજ વારમાં ખલાસ ! તે મૂઢ જેવા થઈ ગયા. પિતા મડ઼ા પરાણે તેને ઘેર લાવ્યા. પછી વિમળ પિતા તરફ્ નમ્ર થઇને મેલ્યાઃ પિતાજી ! તમે સાગરને મનાવા, યા ગમે તે રીતે આપણુ ં ધન પાછું મેળવે. નહિતર એક ઉપાય છે કે સાગરે તમને સાક્ષી રાખ્યા છે. માટે જો જરૂર પડે તા રાજસભામાં શરતને ઇન્કાર કરવો, એથી આપણુ ધન જરૂર મચી જશે.
કમળ શેઠ કહે, “ગાંડા થયા વિમળ ! આતે શું પણ દુનિયાની સઘળી મળેલી રિદ્ધી ચાલી જાય તે ચે શું ! હું કદાપી અસત્ય નહિજ મેલું. એક સત્યવ્રતની કિસ્મત જગતની બધી વસ્તુઓ કરતાં વધારે છે. માટે તારે એવી વાત કરવીજ નહિ.” વિમળ કહે, ‘પિતાજી! પણ દરેક વસ્તુને અપવાદ હૈાય છે. જેનાથી આપણે સદાને માટે ભિખારી બની જતાં હોઈએ કે પ્રાણ જાય તેવા સભવ હોય તે શું અસત્ય ન બે!લવું? પછી પ્રાયશ્ચિત્ત કરી ક્યાં શુદ્ધ થવાતું નથી ?”
કમળ કહે, કદી નહિ. ખાટાં કામ કરવાની છૂટ લેવામાં અપવાદ હાય નહિ, અને પેટમાં પાપ રાખી પ્રાય શ્રિત કરવાથી કદી શુદ્ધ નજ થવાય. પ્રાયશ્ચિત તા તદ્દન અજાણમાં થએલી ભૂલૈાનુંજ હાય. વમળને કમળશેઠનું ડહાપણુ ગમ્યું નહિ. તે ખુખ ચીડાયેા ને ક્રોધમાં ખાલી ઉડયેઃ એસ, એસ, ડાસા ! તારી સાઠે બુદ્ધિ નાઠી છે, નહિતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com