________________
કમળશેઠ કહે, સાગર! તું પણ એના જેવું કેમ થાય છે? તુતે ડાહ્યામાં મુખ્ય છે. આ સાંભળી વિમળ ચીડાઈને બે કે પિતાજી તમે જ્યાં ત્યાં મને હલકેજ પાડે છે. શું આમ બેલવાથી મહેકાઈ મળી જશે? કમળ શેઠ કહે, વિચારીને કામ કરવું જોઈએ. તંતે ન્હાને છે એટલે છૂટે પણ મારે તે એનું ફળ ભેગવવું પડે! સાગર કહે, કમળ કાકા! જે તમારે પુત્ર મારે પગે આવીને પડે તે અમારી શરત ફેક. એ સાંભળી વિમળ બે, તારા પગે પડશે? તું મને પગે પડે તે આપણી શરત ફેક. આમ કઈ શરત મુકવા તૈયાર ન થયું.
તેઓ ગાડાની નજીક આવ્યા. ત્યાં જુએ છે તે ચંડાલજ ન દેખાશે. વિમળ આથી ખુબ રાજી થયા. એટ. લામાં વિનયથી સાગરે સારથિને પૂછયું કે ગર્ભવતી સ્ત્રી કયાં છે? સારથિએ કહ્યું કે તે નજીકના વનમાં પ્રસવવા ગઈ છે, અને પાસેના નગરમાં તેના માબાપને તેડવા માટે ચંડાલને મોકલ્યો છે. હું બ્રાહ્મણ છું અને એ તે વાણીયાની વહ છે. તેના ધણીએ તેને માર્યાથી તે રિસાઈ છે; અને હું તેને પાડેશી છું તેથી તે મારી પાછળ આવી છે. એવામાં ચંડાલ તેની માતાને તેડી લા બ્રાહ્મણે તેને પુત્ર આવ્યાની વધામણ આપી, એમ સઘળી વાત સાચી થયાથી સાગર બોલ્યો કે હે વિમળ! તું હાર્યો. હવે તારી માલમિલકત બધી મારી છે. તે વખતે વિમળે ઠગબાથ અજમાવી હસતાં હસતાં કહ્યું તે તારી સાથે હસતે હતા, અને તે તે બધું સાચું માની બેઠે ! વાહ સાગર! વાહ ! સાગરે કહ્યું : જવા દે એ ઠગાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com