________________
મહાબુદ્ધિશાળી હાવાથી ઘેાડા વખતમાં સામચંદ્રમુનિ સઘળા શાસ્ત્રોમાં પ્રવિણ થયા. છએ દનના તેમણે અભ્યાસ કર્યા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તેમણે ઘણી નિપુણતા મેળવી. કાવ્ય, નાટક, કલા, તર્ક, ન્યાય ન્યાકરણ વગેરે અનેક વિષયામાં તેઓ પારંગત થયા.
ઘેાડા વખત પછી ગુરુએ તેમની સર્વરીતે લાયકાત જોઈ આચાય પદવી આપી ને હેમચંદ્રસૂરિ નામ પાડયું.
: 3:
ઘેાડાજ વખતમાં આ તેજસ્વી યુવાન આચાય ની કીર્તિ ચારેગમ ફેલાવા લાગી. તેમના અદ્ભુત જ્ઞાનની ઠેરઠેર પ્રશંસા થવા લાગી.
એક વખત હેમચંદ્રાચાય પાટણના અજારમાંથી પસાર થતા હતા. તેજ વખતે ગુજરાતનરેશ સિદ્ધરાજ જયસિંહ પણ ત્યાંથી જતા હતા. હેમચંદ્રાચાર્ય ની અદ્ભુત કાન્તિમય મૂર્તિ જોઈ તેને આશ્ચર્ય થયુ` કે અષા
આ પ્રભાવશાળી યુવાન સાધુ કાણુ હશે? તેણે પોતાના હાથી ઉભા રખાવ્યેા. હાથીને એકદમ રોકી ઉભા રહેલા રાજાને જોઈ હેમચંદ્રાચાર્ય મધુર અવાજે મેલ્યા કે સિદ્ધરાજ નરેશ! આ ગજેન્દ્રને તું આગળ ક્રિશાએના હસ્તીઓ ભલે ત્રાસ પામી ચાલ્યા જાય. તેઓની હવે કાંઇ પણ જરૂર નથી. કારણ કે ખરેખર આ પૃથ્વીને ધારણ કરનાર હવે તુજ છે.
ચલાવ.
ખરાખર સમયને ચેાગ્ય ભાષણ સાંભળી સિદ્ધરાજ આશ્ચર્ય પામ્યા ને આચાર્યશ્રીની વિદ્વતા માટે તેને માન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com